રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા સાથે રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, મતિ રક્ષાબેન બોળીયા, પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ ડો.મોહસીનભાઈ લોખંડવાલા, જીલ્લા લઘુમતી મોરચાના પ્રભારી નીલેશભાઈ દોશી, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલાઉદીનભાઈ ફોગ, મહામંત્રી ઓ સલીમભાઈ પતાણી, અસલમભાઈ મલેકએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્ય અને મંડલના પ્રમુખ-મહામંત્રીની વરણી કરવામાં આવેલ છે.
જેમાં, જીલ્લા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે બોદુભાઈ હાસમભાઈ ચૌહાણ તથા જીલ્લા લઘુમતી મોરચાના કારોબારી સભ્ય તરીકે શાહનવાજબાપુ અબુમીયાબાપુ બુખારી તથા ઉપલેટા શહેરના પ્રમુખ તરીકે સમીરભાઈ કુદુસભાઈ પટેલ અને મહામંત્રી તરીકે સબીરમિયા અહેમદમિયા બુખારી, ઉપલેટા તાલુકાના પ્રમુખ દિલાવરભાઈ તારમામદભાઈ સમા અને મહામંત્રી આમદભાઈ કાસમભાઈ નોઈડા, ભાયાવદર શહેરના પ્રમુખ દોસમામદભાઈ ઈબ્રાહીમભાઈ લાખા અને મહામંત્રી સીતારભાઈ મામદભાઈ ઠેબા, ધોરાજી શહેરના પ્રમુખ શબ્બીરભાઈ હાજીગજાભાઈ ગરાણા અને મહામંત્રી યાસીનભાઈ હુશેનભાઈ કુરેસી, ધોરાજી તાલુકાના પ્રમુખ ઇકબાલભાઈ આમરોલીયા અને મહામંત્રી આમદભાઈ સુમરા, જામકંડોરણા તાલુકાના પ્રમુખ હનીફભાઈ ઠેબા અને મહામંત્રી જુમાભાઈ કુરેશી, જેતપુર શહેરના પ્રમુખ અખ્તરભાઈ ઈબ્રાહીમભાઈ ખોખર અને મહામંત્રી યુસુફભાઈ રજાકભાઈ ગલેરીયા, જેતપુર તાલુકાના પ્રમુખ હનીફભાઈ બ્લોચ અને મહામંત્રી અશરફભાઈ સતારભાઈ બાલાપરીયા, ગોંડલ શહેરના પ્રમુખ ફિરોઝભાઈ વલીભાઈ શેખ અને મહામંત્રી સફીકભાઈ રફીકભાઈ આમદાની ,ગોંડલ તાલુકાના પ્રમુખ ઇમરાનભાઈ હારુનભાઈ દોઢીયા અને મહામંત્રી અસફાકભાઈ હનીફભાઈ મેમન, કોટડાસાંગાણી તાલુકાના પ્રમુખ અકબરભાઈ ગફારભાઈ પરમાર અને મહામંત્રી હારુનભાઈ અલારખાભાઈ ધાડા, લોધિકા તાલુકાના પ્રમુખ રજાકભાઈ ડેલા અને મહામંત્રી સદામભાઈ અજમેરી, રાજકોટ તાલુકાના પ્રમુખ રીઝવાનભાઈ હારૂનભાઈ ભુવડ અને મહામંત્રી જાકીરભાઈ હબીબભાઈ ટોણીયા, પડધરી તાલુકાના પ્રમુખ ઈરફાનભાઈ રસુલભાઈ હાલા અને મહામંત્રી સિકંદરભાઈ ઉમરભાઈ સુમરા, જસદણ શહેરના પ્રમુખ ઇલ્યાસભાઈ સતારભાઈ થાનાણી અને મહામંત્રી અફઝલભાઈ અબ્દુલભાઈ પરમાર ,જસદણ તાલુકાના પ્રમુખ ઇમરાનભાઈ ઇશાકભાઈ રાવાણી અને મહામંત્રી સોયબભાઈ સલીમભાઈ ધાનાણી, વિછીયા તાલુકાના પ્રમુખ મિરાજભાઈ જીકરભાઈ સરવૈયા અને મહામંત્રી કાળુભાઈ ઈબ્રાહીમભાઈ બેલીમની વરણી કરવામાં આવી છે.
- Advertisement -
ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ ઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રી ઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય ઓ મતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ નવનિયુક્ત જીલ્લા લઘુમતી મોરચાના મંડલના પ્રમુખ મહામંત્રીઓને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.


