By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    4 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    4 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    4 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    5 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    3 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    3 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    3 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    3 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    5 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    6 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    7 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    7 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    5 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રાની પ્રજાને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તેના તરફ પ્રયાસ: કુલદીપસિંહ ઝાલા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રાની પ્રજાને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તેના તરફ પ્રયાસ: કુલદીપસિંહ ઝાલા
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાની પ્રજાને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તેના તરફ પ્રયાસ: કુલદીપસિંહ ઝાલા

Khaskhabar Editor
Last updated: 2024/09/17 at 4:45 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

નગરપાલિકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ ઝાલાનું એક વર્ષ પૂર્ણ

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
રાજ્યમાં મોટાભાગે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પર ભાજપનું શાસન છે અને એમાંય ગત ચૂંટણી દરમિયાન સ્પષ્ટ બહુમતી સાથેનું શાસન ભાજપને આપવામાં આવ્યું છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે ભાજપની સ્પષ્ટ બહુમતી સાથેનું શાસન આપ્યું હતું ધ્રાંગધ્રા નગરપાલિકાના કુલ 9 વોર્ડના 36 સુધરાઇ સભ્યોમાથી 35 સભ્યો ભાજપના છે જ્યારે એક કોંગ્રેસના છે ત્યારે ધ્રાંગધ્રાના મતદાતાઓ દ્વારા સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકાને આપેલા શાસનના પ્રથમ અઢી વર્ષમાં મહિલા કલ્પનાબેન રાવલ પ્રમુખ તરીકે સફળ આયોજન કર્યું હતું જે બાદ તેઓની ટર્મ પૂર્ણ થતા કુલદીપસિંહ ઝાલાને પ્રમુખ તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્વે કુલદીપસિંહ ઝાલા પદ સંભાળ્યું ત્યારે શહેર અને ગ્રામ્યના મોટાભાગે આગેવાનો, સામાજિક કાર્યકરો અને જાહેર જનતા દ્વારા આવકાર્યા હતા કારણ કે કુલદીપસિંહ ઝાલાના પિતા સ્વ પ્રકરમસિહ ઝાલા વર્ષોથી રાજકીય કદાવર નેતા અને સામાન્ય લોકોના કામ કર્યા હતા જેથી પિતાએ કરેલા લોક ઉપયોગી કામના લીધે કુલદીપસિંહ ઝલાની લોકચાહના પણ સ્વાભાવિક હતી. જોકે પોતે પ્રમુખ પદ સંભાળ્યા બાદ નગરપાલિકામાં વર્ષોથી અટવાયેલા પ્રશોનું નિરાકરણ લાવ્યા હતા જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 1ના સ્થાનિકોને પીવાના પાણીનો પ્રસ્થાન હાલ કર્યો હતો સાથે જ વોર્ડ નબર 9માં પાણીની વિકટ સમસ્યા પૂર્ણ કરવા માટે રેલવેની હદમાંથી પાઇપલાઇન લાવવી જરૂરી હરી જેમાં કોઈ કાળે પરવાનગી મળતી ન હતી પરંતુ કુલદીપસિંહ ના કોઠાસૂઝ અને આગવી વિચાર સરણીના લીધે રેલવે કર્મચારીઓનું કામગીરી પૂર્ણ કરવાની સાથે પાણીની લાઈનનું કાર્ય પણ તત્વરીન પૂર્ણ કર્યું હતું. કુલદીપસિંહ ઝાલાના એક વર્ષના શાસન દરમિયાન અનેક કાર્યો સફળતા પૂર્વ સિદ્ધ કર્યા પરંતુ અનેક કામ એવા પણ છે જે અધ્ધરતાલ રહી ગયા છે.

- Advertisement -

જેમાં ખાસ કરીને ધ્રાંગધ્રા શહેરની ભૂગર્ભ ગટરની સફાઈ અંગે વર્ષોથી લોકો પીડાતા આવ્યા છે આ ભૂગર્ભ ગટરની સફાઈ માટે દર વર્ષે કોન્ટ્રાકટરની લાખો રૂપિયાનું બિલ ચૂકવાય છે પરંતુ હજુય ભૂગર્ભ ગટરની સફાઈ અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી એટલું જ નહિ રાજ્યમાં સફાઈ અંગે અનેક અભ્યાં ચલાવી છે પરંતુ ધ્રાંગધ્રા નગરપાલિકાની હદમાં ઠેર ઠેર અસ્વચ્છતા અને સફાઈનો અભાવ જોવા મળે છે.

ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત ધ્રાંગધ્રા બનાવવાનું સ્વપ્ન એક વર્ષ બાદ પણ સ્વપ્ન જ રહી ચુક્યું છે. જેથી સ્વચ્છતા અંગે શહેર હજુય અસ્વચ્છ જોવા મળે છે આ તરફ નગરપાલિકા ખાતે કર્મચારીઓ મન પડે ત્યારે આવતા અને મન પડે ત્યારે ચાલ્યા જતા હતા જેના લીધે લોકોને સામાન્ય કામ માટે પણ અનેક ધક્કા ખાવા પડતાં હતા. જે અંગે અનેક રજૂઆતો બાદ પ્રમુખ તરીકે કુલદીપસિંહ ઝાલા દ્વારા દરેક કર્મચારીને હાજરી માટે નગરપાલિકા ખાતે મશીન પણ મૂકવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓને આવવા અને જતા સમયે પોતાનો અંગૂઠો ફરજિયાત મૂકવાનો રહે તે પ્રકારનું આયોજન કર્યું હતું પરંતુ આ અમલવારી માંડ એકાદ મહિનો ચાલી હતી અને બાદમાં પહેલાની માફક નગરપાલિકામાં રામ રાજ્યની જેમ આજેય કર્મચારીઓ મન ફાવે ત્યારે આવે છે.

જ્યારે કુલદીપસિંહ દ્વારા પ્રમુખ તરીકે પદ સભળ્યું ત્યારે ધ્રાંગધ્રાના રહીશો અને પ્રજાજનો માટે નગરપાલિકાને લાગતી કોઈપણ ફરિયાદ માટે એક નંબર જાહેર કરવાની વાત પણ કરાઈ હતી જેમાં નાનામાં નાના માણસની ફરિયાદ સંભાળી તેનો તત્કાલ નિર્ણય લાવવા માટે પ્રયત્ન હાથ ધરાય જેથી લોકોને નગરપાલિકા સુધી થતાં ધક્કાથી છુટકારો મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાનું ખુદ પ્રમુખે જણાવ્યું હતું પરંતુ પોતાના કાર્યકાળ પૂર્ણ થયાના એક વર્ષ બાદ પણ હજુ આ પ્રકારની કોઈ વ્યવસ્થા ઊભી નથી થઈ અને જેના લીધે અન્ય રાજકીય નેતાઓની માફક કરેલા વાયદા સમય આવ્યે વિસરતા ગયા છે.

- Advertisement -

You Might Also Like

ધ્રાંગધ્રામાં ફલકુ નદી બની ‘ડેડ ઝોન’ હજારો માછલીઓના મોતથી નદીકાંઠે ચકચાર

મૂળીના ખાખરાળામાં ખનન માફિયાઓ પર ત્રાટકી ડે. કલેક્ટરની ટીમ: 1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા

મૂળી તાલુકાના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફિયાઓ વિરુઘ્ધ ગુનો નોંધાયો

ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે કેનાલ ટચ કિંમતી ગૌચર જમીન પર ગેરકાયદે કબ્જો

TAGGED: Dhrangadhra, Kuldeep Singh Jhala, SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીમાં નવા બની રહેલા નટરાજ ફાટક ઓવર બ્રિજના પિલરનો ઉપરનો ભાગ ખસી ગયો
Next Article મૂળીના આંબરડીથી સરા ગામને જોડતો માર્ગ બિસ્માર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં ફલકુ નદી બની ‘ડેડ ઝોન’ હજારો માછલીઓના મોતથી નદીકાંઠે ચકચાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
સુરેન્દ્રનગર

મૂળીના ખાખરાળામાં ખનન માફિયાઓ પર ત્રાટકી ડે. કલેક્ટરની ટીમ: 1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?