ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ: ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા અને મહાનગર દ્વારા કાળવા ચોક મોડર્ન ખાતે રાહુલ ગાંધીનું પૂતળાં દહન તેમજ રાહુલ ગાંધી બક્ષીપંચ સમાજની માફી માંગે તે અંગેનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે.ચાવડાજી મહાનગરના મહામંત્રી વિનોદભાઈ ચાંદગેરા, પ્રમુખ વિજયસિંહ ઝાલા, મહામંત્રી પુંજાભાઈ સિસોદિયા, વનરાજભાઈ સુત્રેજા, પોરબંદરના પ્રભારી જેઠાભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ હરેશભાઈ ગાગીયા, રમેશભાઈ બાવળીયા, મુન્નાભાઈ ઓડેદરા, મંત્રી શૈલેષભાઈ ભરખડા, વિનોદભાઈ ડાંગર, કિશોરભાઈ ચોટલીયા, વિપુલભાઈ પરમાર, મીડિયા ક્ધવીનર કેતનભાઇ નાંઢા વગેરે કાયેકતાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.
પ્રધાનમંત્રી વિશે OBC અંગે અશોભનીય નિવેદન રાહુલ ગાંધીએ કરતા ભાજપ દ્વારા પૂતળાં દહન કરાયું
