By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    11 hours ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    11 hours ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    2 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    3 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    8 hours ago
    જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
    8 hours ago
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    8 hours ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    9 hours ago
    ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    8 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    11 hours ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    2 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    2 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    10 hours ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    4 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત-પાકિસ્તાન મેચની સ્ટ્રીમિંગને લઈને EDના દરોડા, 2 કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ભારત-પાકિસ્તાન મેચની સ્ટ્રીમિંગને લઈને EDના દરોડા, 2 કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત
અમદાવાદ

ભારત-પાકિસ્તાન મેચની સ્ટ્રીમિંગને લઈને EDના દરોડા, 2 કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત

Khaskhabar Editor
Last updated: 2024/08/20 at 12:19 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ભારત-પાક મેચનું ગેરકાયદે સ્ટ્રિમિંગ મુદ્દે અમદાવાદ EDએ પાડ્યા દરોડા, દેશના 20 સ્થળો પર દરોડા પાડી કરી તપાસ, પાકિસ્તાનના શખ્સ સાથે ઊંઝાનો આરોપી હતો સંપર્કમાં

ભારત-પાકિસ્તાન મેચના સ્ટ્રિમિંગને લઈને EDની મોટી કાર્યવાહી સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદ EDની ટીમે દેશના 20 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ તરફ હવે તપાસમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાનના અઝહર સાથે ઊંઝાના દિવ્યાંશુ પટેલ સંપર્કમાં હતો. આ દરોડામાં EDએ 2 કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી છે. નોંધનિય છે કે, અમદાવાદ સાયબર ક્રાઈમે જૂન મહિનામાં 2 વ્યક્તિની ધરપકડ કરી હતી. જે બાદ ગેરકાયદે સ્ટ્રિમિંગ દ્વારા સટ્ટો રમાડાતો હોવાનો ખુલાસો થયો હતો.

- Advertisement -

ભારત અને પાકિસ્તાનની મેચનું ગેરકાયદેસર રીતે સ્ટ્રિમિંગ મામલે EDએ અમદાવાદમાં દરોડા પાડ્યા છે.. પાકિસ્તાનના અઝહર નામના વ્યકિત સાથે ઉંઝાના દિવ્યાંશુ પટેલ સંપર્કમાં રહીને ગેરકાયદેસર રીતે સ્ટ્રિમિંગ કરવાના મામલે અમદાવાદ ED દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બુતરમાં 20 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ સાથે આ કેસમાંસંડોવાયેલા કેટલાક ક્રિપ્ટો એકસચેન્જની ઓળખ કરીને બે કરોડની ક્રિપ્ટો જપ્ત કર્યા છે જ્યારે રૂ.12 કરોડ શોધી કાઢયા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ઉંઝાના દિવ્યાંશુ પટેલ અને અમદાવાદનો આકાશ ગીરીની જૂન માસમાં ધરપકડ કરીને તપાસ કરતા બહાર આવ્યુ છે કે, Disney + Hotstar પર પ્રસારણ થતી મેચોનુ ગેરકાદેસર સ્ટ્રિમિંગ વેબસાઈટ ઉપર કરાવીને 21 બેંકોના ખાતામાં મોટાપાયે સટ્ટો રમાડતો હતો. જે કેનેડા, લંડન ,પાકિસ્તાન સહિત વિદેશોમાંથી કરાતુ હતુ આરોપીઓ દ્વારા વેબસાઇટમાં સંપર્ક કરવા માટે 21 મોબાઇલ નંબરો અપાયા હતા જે નંબરો વેબસાઇટમાં પેમેન્ટના ઓપ્શનમાં વિવિધ બેંકના એકાઉન્ટો આપવામાં આવ્યા હતા.

આ તરફ ED દ્વારા તપાસ કરતા દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બુતરમાં પગેરુ ફેલાયુ બહાર આવ્યુ હતુ. અમદાવાદ EDના અધિકારીઓએ એક સામટા દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બુતરમાં સામટા દરોડા પાડીને 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જયારે રૂ.2 કરોડના ક્રિપ્ટો કરન્સી અટકાવી દીધા છે. આ ઉપરાંત 12 કરોડની ક્રિપ્ટો કરન્સી શોધી કાઢીને ક્રિપ્ટો એકસચેન્જને ટ્રાન્સફર નહીં કરવા માટે જણાવવામાં આવ્યુ છે.

- Advertisement -

You Might Also Like

મોદી-શાહ ટાર્ગેટ, હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે: મેઈલમાં ધમકી

અમદાવાદમાં ભયાનક અકસ્માત, વટવા GIDCમાં પૂરપાટ દોડતી કાર ઝાડમાં ઘૂસી, યુવકનું મોત

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, જાણો કોને કઈ જવાબદારી સોંપાઈ

સગાઈ તોડી એટલે માથામાં પથ્થરના ઘા મારી ઘાતકી હત્યા

અમદાવાદ પ્લેન ક્રેશઃ હવે વધારાના દસેક લાખ લો અને કેસ પતાવો… એર ઈન્ડિયાની પીડિતોને ઓફર

TAGGED: crypto currency, ed, India-Pakistan match streaming
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મંકીપોકસના ખતરા સામે ભારતમાં એલર્ટ: એરપોર્ટ, બંદરો પર ખાસ વોચ
Next Article જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર
રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ
ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો
બાઈક સીઝ કરવા ગયેલા રિકવરી એજન્સીના ચાર કર્મચારીઓ ઉપર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

મોદી-શાહ ટાર્ગેટ, હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે: મેઈલમાં ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
અમદાવાદ

અમદાવાદમાં ભયાનક અકસ્માત, વટવા GIDCમાં પૂરપાટ દોડતી કાર ઝાડમાં ઘૂસી, યુવકનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદ

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, જાણો કોને કઈ જવાબદારી સોંપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?