By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    15 seconds ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    6 minutes ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    22 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    22 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    22 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    13 minutes ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    22 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રા સરકારી હૉસ્પિટલમાં તબીબોના અભાવે પ્રસૂતાની એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રા સરકારી હૉસ્પિટલમાં તબીબોના અભાવે પ્રસૂતાની એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઇ
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા સરકારી હૉસ્પિટલમાં તબીબોના અભાવે પ્રસૂતાની એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઇ

Khaskhabar Editor
Last updated: 2024/12/27 at 4:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ભગવાન સ્વરૂપ મનાતાં તબીબોનો કડવો અનુભવ થયો

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
ડોકટર ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ આ વાતને કેટલાક ખાવકણિયા તબીબો બિલકુલ ખોટી સાબિત કરે છે. ખરેખર આજકાલના તબીબો કોઈ રાક્ષસથી કમ નથી અને દર્દી પાસેથી કઈ પ્રકારે રૂપિયા પડાવવા તેવા ધ્યેયથી જ દર્દીઓની સારવાર કરતા હોય છે. ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક જાગૃત નાગરિકને આ પ્રકારે તબીબોનો કડવો અનુભવ થયો હતો જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ પટેલની વાડીએ કામ કરતા મજૂર મહિલાને 25 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પ્રસૂતિની પીડા ઉપાડી હતી જેથી મજૂર મહિલાના પતિ દ્વારા મહિલાને 108ની મદદથી સરકારી હોસ્પિટલ લઈ આવ્યા હતા અને પોતાના શેઠ એટલે કે પ્રકાશભાઇને જાણ કરી હતી સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક તબીબ હાજર નહિ હોવાથી કોઈપણ જાતની તપાસ કર્યા વગર જ નર્સ દ્વારા કેશ ક્રિટિકલ હોવાનું જણાવી અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવા જણાવ્યું હતું જેથી પ્રસૂતાને તાત્કાલિક અન્ય સંસ્થાકીય હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા

- Advertisement -

ત્યાં મહિલાને સર્જરી કરી બાળકોને જન્મ આપવાની સલાહ આપતા મહિલાને સુરેન્દ્રનગર ખાતે ખસેડવા માટે નિર્ણય કરાયો હતો. જેથી પ્રસૂતા મહિલાને એમ્બ્યુલન્સની મદદથી સુરેન્દ્રનગર લઈ જવા રવાના કરાયા હતા. જ્યારે આ સંસ્થાકીય હોસ્પિટલથી માત્ર બે કિમી દૂર મહિલાને એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી થઈ હતી. જેથી સ્પષ્ટ રીતે સરકારી હોસ્પિટલના તબીબે જે પ્રકારે પ્રસૂતા મહિલાના આખાય કેસને ક્રિટીકલ દર્શાવવા પ્રયત્ન કર્યા હતા ખરેખર આ પ્રકારની સ્થિતિ જોઈ જાણીને નિર્માણ કરવામાં આવી હોવાનું જાગૃત નાગરિક પ્રકાશભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે. ત્યારે આ તો માત્ર એક ઘટના સામે આવી હતી પરંતુ આ પ્રકારની અનેક ઘટનાઓ બનતી હશે જેમાં જરૂરિયાત વગર પ્રસૂતાને સર્જરી કરી અથવા તો ખાનગી હોસ્પિટલના તબીબોને આર્થિક ફાયદા માટે સરકારી હોસ્પિટલ દ્વારા યુક્તિ અપનાવતા હશે તેવામાં આ પ્રકારના કિસ્સાને લઈને સ્થાનિકોમાં સરકારી હોસ્પિટલના તબીબો સામે રોષ ભભૂક્યો છે.

You Might Also Like

સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા

દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ

ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી

ધ્રાંગધ્રા તળાવના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીએ ભાંગરો વાટયો

TAGGED: Dhrangadhra, SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રાના જેગડવા ગામે ગેરકાયદે રેતી વૉશનાં પ્લાન્ટ પર કાર્યવાહીની માંગ
Next Article મૂળી પંથકમાં ભૂમાફિયાઓની દાદાગીરી ગૌચર જમીન પર સફેદ માટીનું ખનન શરૂ કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 17 seconds ago
યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
સુરેન્દ્રનગર

દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?