કેટલાક લોકો સ્વસ્થ રહેવા માટે બિયર પીવે છે. સામાન્ય રીતે બિયરને આપણે માદક પીણું માનીએ છીએ પરંતુ જો તેનું વ્યવસ્થિત, યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તે શરીર માટે ખરાબ નથી.
એક રિસર્ચના અનુસાર, દરરોજ એક ગ્લાસ બીયર પીવાથી હૃદય સ્વસ્થ રહે છે. એક રિસર્ચના અનુસાર, બીયર પીવાના એક કલાકની અંદર નસો લચીલી બની જાય છે અને હાર્ટની અંદર બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે. બીયર પીવાથી મગજના ડોપામાઈન એક્ટિવ થઈ જાય છે જેના કારણે હેપ્પી મૂડ રહે છે. ડોપામાઈન હેપ્પી હોર્મોન હોય છે.
- Advertisement -
બીયર પીવાના ફાયદા
બીયર પીધા પછી તે એક્ટિવ થઈ જાય છે. એટલું જ નહીં બીયરમાં રાંધવામાં આવેલ માસમાં જોવા મળતી કાર્સિનોજની સંખ્યા પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે પણ તમે ક્યાંક પાર્ટીનો પ્લાન કરો છો તો તેના પહેલા પેટ ભરીને ખાવાનું ખાવું. કેમ કે, જ્યારે તમે ખાલી પેટે બીયર પીવો છો તો તેની અસર આંતરડા પર ખરાબ પડે છે. તેના કારણે બ્લડમાં તે જલ્દી મિક્સ થઈ જાય છે. જો તમે ખાલી પેટે દારૂ પીશો તો તેનો નશો ઝડપથી ચઢી જાય છે.
રિસર્ચના અનુસાર, હાર્ટ અને કેન્સરથી બચાવે છે બીયર
- Advertisement -
ઘણા રિસર્ચમાં એ જણાવવામાં આવ્યું છે કે બીયર પીવાથી આયુષ્ય વધે છે. તેવું પણ કહેવામાં આવે છે કે બીયર પીવાથી મેદસ્વિતા પણ વધે છે પરંતુ ઘણા રિસર્ચમાં દર્શાવવામાં આવ્યું છે કે, મર્યાદિત બીયર પીવાથી વજન વધતુ નથી. સાથે જ તેમાં કેલરી પણ ઓછી હોય છે. ઘણા રિસર્ચના અનુસાર, જો કોઈ વ્યક્તિ બીયર પીવે છે તો તેની ઉંમર લાંબી થાય છે. જો કે, એ પણ કહેવામાં આવે છે કે બીયર પીવાથી વજન પણ વધે છે.બીયર નેચકલી પ્રિઝર્વેટિવ હોય છે
ઘણા લોકો એવું કહે છે કે મર્યાદિત પ્રમાણમાં બીયર પીવાથી વજન નથી વધતું. તેનાથી કેલરી પણ ઓછી થાય છે. બીયર નેચરલી પ્રિઝર્વેટિવ હોય છે. તેમાં ઘણો પ્રકારની ભેળસેળ નથી હોતી. જો તમે મર્યાદિત માત્રામાં બિયર પીશો તો કેન્સર અને હાર્ટ અટેક જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલ અને ગુડ કોલેસ્ટ્રોલ માટે તમે બીયર પી શકો છો. હાડકાને મજબૂત કરવાથી લઈને કિડની સ્ટોનના જોખમથી બચવા માટે તમે બીયર પી શકો છો. પરંતુ તમારે લિમિટમાં બીયર પીવું જોઈએ.