નવા વિચારો, નવા સંબંધો, નવી આશા-ઉત્સાહ, ચેતના, નવા ઉમંગથી અભિલાષાથી સૌના જીવનને મહેકાવતું દિપોત્સવી પર્વ જીવનમાં ફેલાયેલા અંધકારોને દુર કરીને પ્રકાશ ફેલાવનારૂ પર્વ બની રહે તેવી અંતરભરી શુભેચ્છાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
આજથી વાઘબારસ એટલે કે દિવાળી પર્વનો શુભા2ંભ થઈ રહયો છે ત્યા2ે ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરીજનો ને પ્રકાશના પાવન પર્વ એવા દિપાવલી અને નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવેલ છે કે જના: ઉત્સવ પ્રિયા ની ઉક્તિને સાકાર કરીને લોકો કોઈને કોઈ પ્રકારના ઉત્સવો ઉજવીને જીવનમાં ઉત્સાહ અને પ્રેરણાનું સિંચન કરતા હોય છે. ત્યારે સાતમ-આઠમ પર્વનું સમાપન થાય એટલે તરતજ જનસમુદાય દિવાળીની આતુરતાપૂર્વક રાહ જોવે છે અને તહેવારોમાં શિરોમણી અને ઉત્સવોમાં સૌથી વધુ પ્રભાવશાળી એવા દિપોત્સવી પર્વની ધામધુમથી ઉજવણી કરવા માટે તૈયારીમાં લાગી જાય છે ત્યારે વાઘબા2સ પછી ધનતેરસ,કાળી ચૌદશ, દિપાવલી, નુતન વર્ષ અને ભાઈબીજએ પાંચ પર્વોનો મહાસંગમ એટલે કે દિવાળી લોકો અદમ્ય ઉત્સાહ અને આનંદોલ્લાસથી ઉજવે છે અને ખુશખુશાલ આનંદથી ઘ2ો અને હૃદયોને પ્રકાશિત ક2ે છે. પાંચ પર્વોની આ શ્રુંખલામાં ધનતે2સના દિવસે ધન(લક્ષ્મી)નું પૂજન તેમજ દેવોના વૈદ્ય ધન્વંત2ીનો જન્મદિવસ આવે છે.પછી કાળી ચૌદશ એટલે કે ન2ક ચતુર્દશી પણ કહેવાય છે.આ દિવસે ક2ેલા ધાર્મિક મંત્રોચ્ચાર, પૂજનનું વિશેષ મહામ્ય છે. ત્યારબાદ રોશનીના પર્વ દિવાળીએ ઘેર-ઘેર દીપમાળા સર્જાય છે, મીણબતીઓ અને રંગબે2ંગી રોશનીથી ઘરો-દુકાનને શણગા2વામાં આવે છે. પ્રકાશનું આ ભવ્ય પ્રદર્શન અંધકા2 પ2 પ્રકાશની જીત અને અનિષ્ટ પ2 સા2પનું પ્રતિક છે.
- Advertisement -
દિવાળી પ2 ઘ2ની સાફ-સફાઈ પછી, નવા કપડા,ચીજ-વસ્તુઓની ખ2ીદી, પિ2વા2જનો સાથે હળીમળીને ઉજવાતા દિપોત્સવી પર્વમાં મીઠાઈઓ, ઘ2ના આંગણે નયન2મ્ય 2ંગોળી, આતશબાજી, દૈદીપ્યમાન 2ોશનીનો ઝગમગાટની સંગાથે સૌ હળી-મળીને આ ઉત્સવને ઉજવે છે. દિવાળી બાદ નુતન વર્ષની સબ2સની ખ2ીદી ક2ી સકુન સાચવી મંગલ પ્રભાતે પ2સ્પ2 નવા વર્ષની શુભેચ્છાઓની ઉષ્માભે2 આપ-લે થાય છે અને એકમેકનું મોં મીઠુ ક2ાવી નુતન વર્ષને આવકા2ાય છે. ત્યા2ે આજે દેશના પ્રધાનસેવક શ્રી ન2ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ક2ોડો દેશવાસીઓનું અયોધ્યામાં 2ામ મંદિ2ના નિર્માણનુ સ્વપ્ન સાકા2 થયુ છે ત્યા2ે દિપોત્સવી પર્વ આનંદ અને ઉત્સાહનો ઉત્સવ બની 2હે છે. માનવ હૈયાને જોડીને એમાં અંત2ની અમી2ાત પ્રગટવના2ો બની 2હે છે.દિપાવલી પર્વ સમાજમાં એક્તા,ક્ષ્ામા અને હકા2ાત્મક્તાનું વાતાવ2ણ સર્જે છે. ગમા-અણગમાને ત્યજી અંધકા2 પ2 પ્રકાશનું આધિપત્ય સ્થાપાય છે અને સંબધોનું સ્નેહથી નવીનીક2ણ થાય છે.નવા વિચા2ો, નવા સંબંધો, નવી આશા-ઉત્સાહ, ચેતના, નવા ઉમંગથી અભિલાષાની સૌના જીવનને મહેકાવતું દિપોત્સવી પર્વ જીવનમાં ફેલાયેલા અંધકા2ોને દુ2 ક2ીને પ્રકાશ ફેલાવનારૂ જીવનમાં ભક્તિ, પ્રેમ, પ2સ્પ2 સહયોગ, એક્તા અને આશા પ્રગટવનારૂ પર્વ છે, ત્યા2ે વે2,ધ્વેશ,ખટ2ાગના અંધા2ાને ઓગાળી પ્રેમ,હેત, આનંદના પ્રકાશથી સુખ,શાંતિ, સમૃધ્ધિ બની 2હે તેમ અંતમાં ધા2ાસભ્ય ઉદય કાનગડએ શહે2ીજનોને દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવેલ હતું.