સૌરાષ્ટ્ર યુનિ.ના બાયો સાયન્સ ભવન પાસે દિપડો દેખાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિ.માં દિપડો દેખાતા વન વિભાગની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિ.ના બાયો સાયન્સ ભવન પાસે દેખાયેલા દિપડાના ફુટ પ્રિન્ટ પરથી તેની અંદાજિત ઉંમર 3થી 4 વર્ષની જાણવા મળી રહી છે. વન વિભાગની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.માં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને પાંજરુ પણ મૂકવામાં આવ્યું છે ત્યારે દિપડાથી તકેદારી રાખવા અને કામ સિવાય બહાર ન નીકળવા આદેશ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં દીપડો દેખાયાની ચર્ચા : વિદ્યાર્થીઓને તકેદારી રાખવા સૂચના
Follow US
Find US on Social Medias