By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    13 hours ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    13 hours ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    3 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    3 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    10 hours ago
    જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
    10 hours ago
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    10 hours ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    11 hours ago
    ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    10 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    13 hours ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    3 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    12 hours ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    4 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશની 8 IIT માટે હવે ડાયરેકટર્સની કરી શકાશે નિમણૂંક, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દેશની 8 IIT માટે હવે ડાયરેકટર્સની કરી શકાશે નિમણૂંક, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી
ખાસ-ખબરરાષ્ટ્રીય

દેશની 8 IIT માટે હવે ડાયરેકટર્સની કરી શકાશે નિમણૂંક, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી

Khaskhabar Editor
Last updated: 2022/09/20 at 10:59 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ટ્વિટ કરીને જાણકારી આપતા જણાવ્યું કે, ‘રાષ્ટ્રપતિ મુર્મુએ દેશની 8 IITના ડાયરેક્ટર્સની નિમણૂંક માટે મંજૂરી આપી દીધી છે.’

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારના 19 સપ્ટેમ્બરના રોજ 8 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) માં નવા ડિરેક્ટરોની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. આ અંગે ખુદ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી છે.

- Advertisement -

શિક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે IIT મદ્રાસના પ્રોફેસર શેષાદ્રી શેખર અને પ્રોફેસર શ્રીપદ કર્માલ્કરને ક્રમશ: IIT પલક્કડ અને IIT ભુવનેશ્વરના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે IIT ખડગપુરના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર વેંકયપ્પા.આર દેસાઈને IIT ધારવાડના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

President Droupadi Murmu approved the appointment of Directors for 8 IITs including Palakkad, Tirupati, Dharwad, Bhilai, Gandhinagar, Bhubaneswar, Goa & Jammu: Ministry of Education pic.twitter.com/UGl6z55xBP

— ANI (@ANI) September 20, 2022

- Advertisement -

તો IIT ધારવાડના વર્તમાન ડિરેક્ટર પ્રોફેસર પશુમર્થી સેશુને IIT ગોવાના ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તદુપરાંત પ્રોફેસર કે.એન સત્યનારાયણને આઈઆઈટી તિરુપતિ, પ્રોફેસર રાજીવ પ્રકાશને આઈઆઈટી ભિલાઈ, પ્રોફેસર રજત મૂનાને આઈઆઈટી ગાંધીનગર અને પ્રોફેસર મનોજ સિંહ ગૌરને આઈઆઈટી જમ્મુના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આથી, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય વતી ટ્વિટ કરીને આ તમામ પ્રોફેસરોને તેમની નવી નિમણૂંક અને ડાયરેક્ટર બનાવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

આ અગાઉ સોમવારના રોજ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે IIT એ માત્ર શૈક્ષણિક સંસ્થાઓ નથી, પરંતુ તે વૈજ્ઞાનિક સ્વભાવ વિકસાવવા અને માનવતા માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટેનું મંદિર છે. તેઓએ એમ પણ કહ્યું કે, અમારા સમાજને તમામ IIT પાસેથી અનેક અપેક્ષાઓ છે. આઈઆઈટીમાં શિક્ષણ મેળવતા આપણા વિદ્યાર્થીઓએ પ્રગતિ અને વિકાસના માર્ગદર્શક બનવું પડશે. તેઓએ કહ્યું કે હવે તે દિવસ દૂર નથી કે જ્યારે સમગ્ર વિશ્વ મગજ સંશોધન કેન્દ્રનો લાભ લેવા IIT મદ્રાસ આવશે. 3D-પ્રિંટિંગ ટેક્નોલોજી જેવા નવીન વિચારો બાંધકામ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે, વિસ્થાપનના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઘણી મદદ કરી શકે છે અને ગરીબોને ગૌરવપૂર્ણ જીવન આપી શકે છે.

Hon’ble President of India Smt Droupadi Murmu in her capacity as the Visitor of IITs approves the appointment of Directors of IITs. @EduMinOfIndia extends best wishes for a fulfilling and successful tenure. pic.twitter.com/EdCbMZ1fFX

— Ministry of Education (@EduMinOfIndia) September 19, 2022

કેન્દ્રીય મંત્રીએ એ વાત પર ભારપૂર્વક નિવેદન આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ‘પંચ પ્રાણ’ અપનાવવાની આપણા સૌને અપીલ કરી છે. ભારતને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા તેમજ ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવામાં IIT મદ્રાસ જેવી સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે. આગામી 25 વર્ષ આપણા બધા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમે ‘અમૃત કાલ’ માં પ્રવેશ કરતા સમયે આપણે એક એવા દેશ પર વિજય મેળવ્યો કે છે જેણે આપણને વસાહતીકરણ બનાવી લીધા હતા. ભારત અભૂતપૂર્વ ગતિએ વિકાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ઝડપથી વિકાસ કરી રહેલા ભારતની સ્થાનિક જરૂરિયાતો વિશાળ હશે કે જે આપણા તમામ IIT એ પૂરી કરવી પડશે.

 

You Might Also Like

દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત

જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ

વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ

ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો

‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન

TAGGED: delhi, director, DraupadiMurmu, iit, ministryofeducation, president
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં IT વિભાગ એક્શન મોડમાં: 7 હજારથી વધુ કરદાતાઓને નોટિસ ફટકારી
Next Article અભિનેતા ઈમરાન હાશ્મી પર થયો જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારો, કારણ જાણીને ચોંકી ઉઠશો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર
રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ
ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો
બાઈક સીઝ કરવા ગયેલા રિકવરી એજન્સીના ચાર કર્મચારીઓ ઉપર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?