By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    16 hours ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    16 hours ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    17 hours ago
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    2 days ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    14 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    14 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    16 hours ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    2 days ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    17 hours ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 days ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    4 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    7 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દહેશતના અલગ અલગ રૂપો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > દહેશતના અલગ અલગ રૂપો
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor
Last updated: 2026/02/14 at 5:06 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
6 Min Read
SHARE

પ્રસ્થાન:
કોઈ વસ્તુને પૂરેપૂરી જાણી
લેવાથી તેનો ભય નાશ પામે છે

ભય, આતંક, ડર, બીક કે ખૌફ આ ભાવનાનું માણસોના જીવનમાં મહત્વ શું છે? હાથપગ કાંપવા માંડે, શ્વાસ ચડવા માંડે, ગળું સૂકાય જાય, આંખોની કીકી પહેલા કરતા વધુ ફેલાય જાય… આ બધી પ્રતિક્રિયાઓ માણસને કોઈપણ સંભવિત ખતરા સામે સજ્જ કરવાનું કામ કરે છેકે જેથી તે પોતાનું રક્ષણ કરી શકે. આ દહેશત રાતના સમયે બારીની બહાર પીપળાના ઝાડ નીચે દેખાતો ઓળો હોય શકે, અજાણી શેરીમાંથી નીકળી વખતે જેનો ભેટો થાય તેવો હડકાયો શ્વાન હોય શકે, બપોરે સૂતા સમયે અનુભવાયેલો ભૂકંપનો હળવો આંચકો કે બોર્નીઓના જંગલમાં મળેલ કોમોડો નામની દૈત્ય ગરોળી પણ હોય શકે. મને ઘણીવાર પૂછવામાં આવે અથવા હું ક્લાસમાં પૂછતો હોય કે સૌથી મોટો ભય કયો? મને અલગ અલગ જવાબ મળે હંમેશા. પછી હું કહું કે સૌથી મોટો ભય હોય છે અજ્ઞાતનો. અથવા એમ પણ કહી શકાય કે બધા ભયમાં એક રહસ્યમયી હોવાનો ગુણ હું ગુ.સા.અ.ની જેમ હોય છે. અને કોઇપણ રહસ્ય પોતાની આસપાસ એક આકર્ષક આભા લઈને આવે છે એટલે જ કઈક ડરામણું બાય ડિફોલ્ટ ભેદી અને એટલે જ આકર્ષક હોય છે. કોણ જાણે કદાચ આવી ભેદી જગ્યાઓ માનવજાતમાં સર્વસામાન્ય રહેલી સાહસિક્વૃતિને જાણે અજાણે ઈજન આપતી હશે? કોઈ ભેંકાર બંગલામાં જવાની તાલાવેલી કંઈક અલગ જ હોય છે; કોઈ નરભક્ષી બનેલા જંગલી જાનવરને બંદી બનાવવામાં કે તેના અખેટમાં મહાન શિકારીઓને ગર્વ અનુભવાય છે. ઓનલાઈન ભાળેલા કોઈ ભૂતિયા અનુષ્ઠાન મધરાતે કરવામાં યુવાનોને એક જાતની કિક મળે છે.
ડરની વ્યાખ્યા અલગ અલગ હોય છે. ઇંગ્લિશમાં ફોબિયા કહેવાતા ઊંચાઈ, મુસાફરી, પાણી, જીવજંતુ, જગ્યા, ભીડ વગેરેથી માણસોને પરહેજ કરાવતા ઘણા પ્રકારના ભય હોય છે. એક માણસ માટે આ ફોબિયા જીવન મરણનો પ્રશ્ન હોય જ્યારે અન્ય માટે તે ઠઠ્ઠામશ્કરીથી વધુ ન હોય. કોઈ માટે ડર મૃત્યુ સામે જીવન તરફ દોડવાનું મોટીવેશન હોય તો કોઈ માટે જીવનથી મોં ફેરવવાનું બહાનું. ઉપરોક્ત કારણોને લીધે જ હોરર પહેલેથી મારું ફેવરિટ જોનર રહ્યું છે. હમણાં તે વિધાના અમુક સર્જનો માણવાનો મેળ પડ્યો તો તેના વિશે ગમતાનો ગુલાલ કરીએ:

- Advertisement -

ઙશિળફહ:
90’ ની પેઢી માટે અદ્ભુત એવી સમુરાઇ જેક તથા ડેક્સ્ટરસ લેબોરેટરી જેવી સિરીઝો બનાવનાર અદ્ભુત સર્જક ગેંડી તાર્તાકોવાસકીએ 2019માં. નૃવંશાસ્ત્ર, ભૂગોળ, ઉત્ક્રાંતિ, ઈતિહાસ આ બધાનો અભ્યાસક કરીને જ આ બધા શાસ્ત્રોમાં ઉક્ત એકેક સિદ્ધાંતોનો દાટ વાળતી એક અદ્ભુત સિરીઝ બનાવી કે જેમાં પોતાના પરિવારને હિંસક ટિરેક્સ ગરોળીઓના હાથે કરપીણ મૃત્યુ પામતા જોયા બાદ એક આદિમાનવ (હોમો નીએન્ડરથાલ) અને એક માદા ટીરેક્સ સાથે જોડાઈને અવનવા પરાક્રમો કરે છે. સીરીઝનો ઞજઙ તે છે કે તેમાં નહિવત પ્રમાણમાં સંવાદો છે તેમ છતાં પણ, બહાદુરી, બીક, સંવેદના, પ્રેમ, આતંક, દોસ્તી જેવા ભાવ દર્શાવામાં તે સફળ નીવડે છે. ત્રીજી સિઝન અત્યારે એમેઝોન પ્રાઈમ પર છે. પહેલાની 2 પણ ત્યાં જોવા મળશે.

ઙશિળફયિં:
ઇંગ્લિશમાં પ્રાઈમેટ એટલે માણસો સાથે સાવ નજીકનું સમય ધરાવતા આગલા 2 પગોને હાથની જેમ ઉપયોગમાં લેતા અને મનુષ્યેતર અન્ય સજીવો કરતા ઘણા બુદ્ધિશાળી એવા વાંદરા, લંગૂર, ગોરિલા, ચિંપાંઝી કે ઓરાન ગુટાન જેવા સજીવો. દોઢ કલાકની ફિલ્મમાં આમ તો સ્ક્રિપ્ટ કઈ ખાસ નથી. હવાઈ ટાપુ પર શાંતિથી રહેતા એક મૂકબધિર માણસ પાસે તેનો પાળીતો બેન નામનો ચિંપાઝી હોય છે કે જેને સંજોગવશાત એક નોળિયો કરડી જતા હડકવા ઉપડે છે. ત્યાં જ તેના ઘરે અમુક યુવાનો અને યુવતીઓ આવે છે અને શરૂ થાય ખૂનામરકીનો દોર.
સામાન્ય વાર્તા સાથે અસામાન્ય આતંક દર્શાવતી ફિલ્મમાં શક્તિશાળી કરતા બુદ્ધિશાળી વધુ ખતરનાક નીવડે એવો એક સટલ મેસેજ મેન વિલન એવા તે ચિંપાંઝી દ્વારા અપાયેલો છે. પ્રાણીપ્રેમીઓ તો ખાસ જોવા જેવી ફિલ્મ.
ઘિિંં માં નેટફ્લિક્સ પર મળી જશે.
કોલ ઓફ કથુલુ:
ઇંગલિશ સાહિત્યમાં હોરરના માસ્ટર કહેવાય એવા સર્જક હાર્વર્ડ ફિલિપ લવક્રાફ્ટ દ્વાર એમ અદ્ભુત દૈવી પાત્ર સર્જાયું છે: કથુલુ. ઓક્ટોપસ, સ્ક્વીડ, માણસ અને ડ્રેગનના સંયોજન સમી તેની દેહઆકૃતિ જ એવી કે જોનાર તો ઠીક વર્ણન વાંચનાર પણ છળી મરે. આમ તો સર્જકે તેને કેન્દ્રમાં રાખીને તે સમયે એક આખા યુનિયર્સની રચના કરેલી અને અલગ અલગ વાર્તાઓ લખેલી લે જે તેમના મૃત્યુ પછી ભારે પ્રખ્યાત બની અને તેઓ હોરરના મોડર્ન માસ્ટર ગણાયા. ગુજરાતીમાં જુલાઈ વર્નના ઘણા અનુવાદ જેમણે આપ્યા છે તેવા અનુભવી અનુવાદક જીગર શાહે તેમની એક નવલનો ગુજરાતી અનુવાદ કર્યો. ક્લિષ્ટ ભાષા અને અમુક જોડણીદોષની મર્યાદાઓ જોવા છતાં અનુવાદકોને આ લેખકની કૃતિ હાથમાં લેવા માટે અભિનંદન. જોકે અનુવાદ હજુ સારો થઈ શક્યો હોત. સાથે સાથે ગુજરાતભરમાં ઓનલાઈન પુસ્તક વેચાણને પ્રખ્યાત બનાવનાર પેઢી ” પુસ્તક સાથી” ને પણ આ પુસ્તક દ્વારા પ્રકાશનની દુનિયામાં ઝંપલાવવા બદલ શુભકામનાઓ. તેમની મહેનત પુસ્તકના કવર, કાગળની ગુણવત્તા, લેઆઉટ તથા પાને પાને આવતી અદ્ભુત આકૃતિઓમાં સ્પષ્ટપણે દેખાય છે.
ઓવરોલ એકવાર વાંચવા અને વસાવવા લાયક પુસ્તક. કોઈએ મંગાવવું હોય તો તેની વિગત નીચે મુજબ છે.

પુસ્તક સાથી: +91 98242 94075

- Advertisement -

પૂર્ણાહુતિ:
ભયાનક શાણપણના લાંબા અંતરાલો
બાદ આખરે હું પાગલ થઈ ગયો

– એડગર એલન પો

You Might Also Like

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર
Next Article સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોમનાથ-પ્રભાસ પાટણમાં તહેવારો પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ: રામનવમી, ચેટીચાંદ, રમઝાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
દારૂ અને નોનવેજના સેવનના કથિત વિડીયોથી મંદિરની ગરિમા જોખમાઇ
થાનગઢ પંથકના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું ખનન યથાવત
વઢવાણના વસ્તડી ગામે રેતી ચોરીનો ધમધમતો કારોબાર
મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી
પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?