By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુક્રેને 4,000 કિમી અંદર ઘૂસીને ટ્રકમાંથી ડ્રોન દ્વારા હુમલો કર્યો
    8 hours ago
    ગાઝામાં સહાય વિતરણ કેન્દ્ર નજીક ગોળીબાર: 32નાં મોત, 232 ઘાયલ
    9 hours ago
    બાંગ્લાદેશની નવી નોટોમાંથી મુજીબને કાઢી નાખવામાં આવ્યો, તેની જગ્યાએ મંદિરો અને સીમાચિહ્નો મૂકવામાં આવ્યા
    11 hours ago
    બાંગ્લાદેશ બળવામાં 1,400 લોકોના મોતને ભેટેલા કડક કાર્યવાહી બદલ હસીના પર માનવતા વિરુદ્ધ ગુનાઓનો આરોપ
    13 hours ago
    કોલોરાડોમાં બોલ્ડરના પર્લ સ્ટ્રીટ મોલમાં થયેલા હુમલામાં આઠ લોકો ઘાયલ થયા
    13 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા
    8 hours ago
    ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતો: CDS અનિલ ચૌહાણ
    8 hours ago
    ગુજરાતમાંથી 1000 બાંગ્લાદેશીઓને ‘ઘરભેગા’ કરાયા: હજુ કવાયત ચાલું
    8 hours ago
    દેશમાં 24 કલાકમાં કોરોનાથી 6ના મોત અમદાવાદમાં ગર્ભવતી યુવતીનું મૃત્યુ
    8 hours ago
    JEE ઍડ્વાન્સનું પરિણામ જાહેર કોટાથી રજિત ગુપ્તા દેશમાં ટોપર
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ગુકેશે વર્લ્ડના નંબર-1 ચેસ પ્લેયરને હરાવ્યો: નોર્વેના કાર્લસને ગુસ્સામાં બોર્ડ પર હાથ પછાડ્યો
    8 hours ago
    મુંબઈને પરાસ્ત કરીને પંજાબ ફાઇનલમાં : શ્રેયસની કેપ્ટન ઇનિંગ
    8 hours ago
    વિરાટ કોહલીના બેંગલુરુ વન 8 કોમ્યુન પબ વિરુધ્ધ કર્ણાટક પોલીસે FIR નોંધી
    11 hours ago
    આઇપીએલ ફાઇનલ મેચની ટિકિટો માટે કાળાબજારનો વેપલો , ત્રણ ગણા ભાવે ટિકિટો વેચાઈ
    12 hours ago
    ‘હું ટીમને નિરાશ કરી રહ્યો હતો’: ગ્લેન મેક્સવેલે વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    13 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    12 hours ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    3 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    6 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    6 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    14 hours ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    4 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    5 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રાના લોકમેળાના પ્લોટની હરાજીનો પ્રારંભ પ્રથમ દિવસે જ અધધ… 1.22 કરોડની આવક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રાના લોકમેળાના પ્લોટની હરાજીનો પ્રારંભ પ્રથમ દિવસે જ અધધ… 1.22 કરોડની આવક
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના લોકમેળાના પ્લોટની હરાજીનો પ્રારંભ પ્રથમ દિવસે જ અધધ… 1.22 કરોડની આવક

Khaskhabar Editor
Last updated: 2024/08/14 at 5:04 PM
Khaskhabar Editor 10 months ago
Share
2 Min Read
SHARE

પ્રથમ દિવસે ખૂબ જ ટૂંકા સમયમાં હરાજીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
ઝાલાવાડનો ભવ્ય અને સુપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળો ધ્રાંગધ્રા ખાતે યોજાઇ છે તેવામાં આ વર્ષે સરકારની નવી જઘઙના લીધે ક્યાંક રાઇડસ ધારકો માટે થોડા અંશે વિચારવા જેવી બાબત છે જેના લીધે ઠેર ઠેર વિરોધ પણ કર્યો હતો ત્યારે ધ્રાંગધ્રા ખાતે આગાઉથી નગરપાલિકા પ્રમુખ અને મેળા કમિટી ચેરમેન દ્વારા તમામ રાઇડસ માલિકો સાથે બેઠક યોજી હતી જેના લીધે હરાજીના પ્રથમ દિવસે કોઈ પણ જાતનો મતભેદ જીવ મળ્યો ન હતો. ધ્રાંગધ્રા નગરપાલિકા આયોજિત લોકમેળામાં પ્રથમ દિવસની હરાજી સવારે રાબેતા મુજબ શરૂ કરાઇ હતી.

- Advertisement -

જેમાં સવારના સમયે ખાણીપીણી અને રમકડાના સ્ટોલ માટેના પ્લોટની હરાજી કરાઈ હતી જ્યારે બપોર બાદ રેઇડસ માટેના પ્લોટની હરાજી થઈ હતી જોકે દર વર્ષ કરતા આ વર્ષે નગરપાલિકા દ્વારા નવીનતમ આયોજન સાથે “એક પ્લોટ, એક ડિપોઝિટ” સાથે હરાજી પ્રક્રિયા શરૂ કરાઇ હતી. દર વર્ષે કેટલાક તત્વો દ્વારા લોકમેળામાં ધંધા કરવા સાથે કોઈ સંબંધ નહિ હોવા છતાં પણ પ્લોટની હરાજીમાં ભાગ લઈ પ્લોટને મોંઘા ભાવે વેચાણ થાય તે માટેનો હિન પ્રયાસ કરતા હોય છે જેના લીધે ખરેખર નાના ધંધાર્થી આર્થિક માર પડે છે જેને ધ્યાને લઇ પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા એક પ્લોટ એક ડિપોઝિટની થીયરી અપનાવી હતી.
જ્યારે પ્લોટની હરાજીના પ્રથમ દિવસે જ 15 લાખ જેટલી ડિપોઝિટની આવક થઈ હતી. ત્યારે પ્રથમ દિવસે માત્ર રાઇડસ અને ખાણીપીણી સ્ટોલના પ્લોટની હરાજીમાં ઐતિહાસિક કુલ 1.22 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગત વર્ષે તમામ પ્લોટની હરાજીમાં જેટલી આવક થઈ તેના કરતાં પણ વધુ આ વર્ષે પ્રથમ દિવસે જ સવા કરોડ જેટલી આવક થઈ હતી. જોકે નગરપાલિકાના પ્રમુખ દ્વારા હરાજી પૂર્વે જ તમામ પ્લોટ ખરીદનારાઓને ભાવ પત્રક મુજબ ભાવ લેવા માટે સ્પષ્ટ સૂચનો આપી દીધા હતા. ત્યારે નગરપાલિકાના ટાઉનહોલ ખાતે પ્રથમ દિવસની હરાજી કરોડોની આવક સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી

You Might Also Like

સુરેન્દ્રનગરમાં પીવાના પાણી પ્રશ્ર્ને ચક્કાજામ, તંત્ર દોડી આવ્યું

થાનગઢના ખનિજ માફિયા પિતા-પુત્રને ભાગેડુ જાહેર કરાયાં

થાનગઢમાં નકલી ઘીના કારોબાર અંગે તંત્રને જાણ છતાં “લાજ” કાઢવા જેવી સ્થિતિ!

દુધઈ ગામે વડવાળા મંદિર મહંતના જન્મ દિવસની સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી

મૂળીના સરલા ગામે મોટાપાયે થતાં સફેદ માટીના ખનન પર પ્રાંત અધિકારીનો દરોડો

TAGGED: Dhrangadhra, Lok Mela plot, SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મૂળી તાલુકાના રાયસંગપર ગામના ગુલ્લીબાજ શિક્ષકને લીધે બાળકોનો અભ્યાસ જોખમમાં
Next Article ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રભક્તિના રંગો લહેરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુસ્નાતક ભવનોમાં એડમિશન પ્રક્રિયા શરુ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
યાત્રાધામ દ્વારકામાં શાકમાર્કેટ પાછળ દબાણ અને ગંદકીથી લોકો પરેશાન
વડવાજડી ગામે રૂડા દ્વારા સીલ કરાયેલી હોટલના પતરાં કાઢી ફરી ધંધો શરૂ કરી દીધો
હારીજ જલિયાણ ગ્રુપ પરિવારે પુત્રના 26મા જન્મદિવસની અનોખી ઉજવણી કરી
રોગચાળો બેકાબુ : એક અઠવાડિયામાં કમળાના 7, ટાઇફોઇડના 5 અને તાવના 820 કેસ નોંધાયા
રાજકોટની 5 સ્કૂલ સંચાલકોએ હાઈપ્રોફાઈલ એજ્યુમોલ ઉભો કર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં પીવાના પાણી પ્રશ્ર્ને ચક્કાજામ, તંત્ર દોડી આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સુરેન્દ્રનગર

થાનગઢના ખનિજ માફિયા પિતા-પુત્રને ભાગેડુ જાહેર કરાયાં

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સુરેન્દ્રનગર

થાનગઢમાં નકલી ઘીના કારોબાર અંગે તંત્રને જાણ છતાં “લાજ” કાઢવા જેવી સ્થિતિ!

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?