"Eknath Shinde to be the Maharashtra Chief Minister, oath ceremony to be held at 7.30pm today," BJP leader Devendra Fadnavis announces in a joint press conference with Shinde pic.twitter.com/PiXv1I5nkU
— ANI (@ANI) June 30, 2022
- Advertisement -
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો અણધાર્યો વળાંક આવ્યો છે. રાજ્યમાં હવે ભાજપના ફડણવીસ નહીં પરંતુ શિવસેનાના જ બાગી નેતા એકનાથ શિંદે જ સીએમ પદ ગ્રહણ કરશે. તેમનો શપથગ્રહણ સમારોહ પણ આજે જ સાંજે 7.30 વાગ્યે થશે.
Mumbai: Eknath Shinde met BJP leader Devendra Fadnavis at the latter's residence, this evening pic.twitter.com/BSiW25H9cU
- Advertisement -
— ANI (@ANI) June 30, 2022
આ મુદ્દે ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી ત્યારે રાજકીય જગત પણ ચોંકી ગયું હતું.
Devendra Fadnavis, Eknath Shinde likely to meet Maha Guv to stake claim for govt formation
Read @ANI Story | https://t.co/92RTTrOof2#MaharashtraPolitcalCrisis #DevendraFadnavis #EknathSinde #Maharashtra pic.twitter.com/87vdocNANq
— ANI Digital (@ani_digital) June 30, 2022
ઘટનાક્રમ પર ગૃહમંત્રી અમિત શાહની નજર
આ ઘટનાક્રમ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજર છે.