- શ્રીલંકા સામે રમાયેલી T20I મેચ દ્વારા ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું
- મધ્યપ્રદેશ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી
ધર્મશાલામાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં દેવદત્ત પડિકલે ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે.
𝗛𝗲𝗮𝗱 𝗛𝗲𝗹𝗱 𝗛𝗶𝗴𝗵!
- Advertisement -
Quite a setting! ⛰️
A special occasion to make your Test debut! 👌
From a landmark man to #TeamIndia's newest Test entrant! 👏 👏
- Advertisement -
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #INDvENG | @ashwinravi99 | @devdpd07 | @IDFCFIRSTBank pic.twitter.com/1ihKZ1a3jD
— BCCI (@BCCI) March 7, 2024
પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા રવિચંદ્રન અશ્વિને પડિક્કલને ડેબ્યુ કેપ સોંપી હતી. દેવદત્ત પડિક્કલે જુલાઈ 2021માં શ્રીલંકા સામે રમાયેલી T20I મેચ દ્વારા ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. જો કે ત્યારે ફક્ત 2 T20I મેચ રમવાની તક મળી હતી. કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે રજત પાટીદારની જગ્યાએ દેવદત્તને ડેબ્યુ કરવાની તક મળી છે. ધર્મશાલા ટેસ્ટ પહેલા ટ્રેનિંગ દરમિયાન પાટીદાર ઈજાગ્રસ્ત થયો હતો.
Devdutt Padikkal is making his Test debut for India 🧢#WTC25 | 📝 #INDvENG: https://t.co/9mRdOzlJDT pic.twitter.com/1Wc9UbHcjs
— ICC (@ICC) March 7, 2024
મધ્યપ્રદેશ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહેલા દેવદત્ત પડિક્કલે અત્યાર સુધીમાં 58 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 99 ઇનિંગ્સમાં 43.68ની એવરેજથી 4063 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 12 સદી અને 22 ફિફ્ટી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 196 રન હતો.