By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    11 hours ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    11 hours ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    11 hours ago
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    1 day ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    9 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    9 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    11 hours ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    1 day ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    11 hours ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    1 day ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    1 day ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    3 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    2 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    5 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    6 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આણંદમાં માઈક્રોન કંપનીના 2.75 અબજ ડોલરના પ્લાન્ટનું ખાતમુહૂર્ત: પ્લાન્ટ 5000 નોકરીઓ અને 15000 પરોક્ષ રોજગાર પેદા કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > આણંદમાં માઈક્રોન કંપનીના 2.75 અબજ ડોલરના પ્લાન્ટનું ખાતમુહૂર્ત: પ્લાન્ટ 5000 નોકરીઓ અને 15000 પરોક્ષ રોજગાર પેદા કરશે
ગુજરાત

આણંદમાં માઈક્રોન કંપનીના 2.75 અબજ ડોલરના પ્લાન્ટનું ખાતમુહૂર્ત: પ્લાન્ટ 5000 નોકરીઓ અને 15000 પરોક્ષ રોજગાર પેદા કરશે

Khaskhabar Editor
Last updated: 2023/09/23 at 11:43 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

-ગુજરાતમાં જ સેમી કંડકટર અને ઈલેકટ્રોનિકસ ઉદ્યોગમાં જંગી રોકાણ આવશે: કેન્દ્રીય મંત્રી

ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં જ સેમી-કંડકટર અને ઈલેકટ્રોનિકસના ઉદ્યોગોમાં જંગી રોકાણ આવશે જેના પગલે ઔદ્યોગીક વિકાસની બાબતે ગુજરાત ટોચના સ્થાને આવી જશે એવો વિશ્વાસ કેન્દ્રીય ઈલેકટ્રોનિકસ એન્ડ આઈટી વિભાગના રાજયકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખરે વ્યક્ત કર્યો છે.

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવ વગેરેની ઉપસ્થિતિમાં શનિવારે સેમી કંડકટરના ઉત્પાદનમાં વિશ્વની અગ્રણી ગણાતી અમેરિકન કંપની માઈક્રોન ટેકનોલોજી દ્વારા અમદાવાદ નજીકના સાણંદ ખાતે 2.75 અબજ ડોલરના એસેમ્બલી અને ટેસ્ટીંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરાશે. ખાતમુહુર્તના એક દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, દેશના સેમી-કંડકટરના ઉદ્યોગમાં ગુજરાત મજબૂત રીતે આગળ વધી રહ્યાના સંકેત આપી રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં ગુજરાત સમગ્ર દેશના સેમી-કંડકટર ઉદ્યોગનું એક મોટુ કેન્દ્ર બની જશે.

ગુજરાતમાં સેમી-કંડકટરના ઉત્પાદન માટે પ્લાન્ટ ઉભો કરવાની સમગ્ર કવાયતમાં ગુજરાત સરકારના સામે ચાલીને સક્રીય રીતે પહેલ કરવાના અભિગમે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. સાણંદ ખાતે બની રહેલો પ્લાન્ટ સમગ્ર દેશમાં એવો પ્રથમ પ્લાન્ટ હશે જયાં સેમી કંડકટર મેમરી ચિપનું ઉત્પાદન કરવામાં આવશે અને આ બાબત દર્શાવે છે કે ભારત કેટલી તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ પ્લાન્ટ દેશના ઔદ્યોગીક વિકાસમાં એક સીમાચિહનરૂપ બની રહેશે એમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.

ઉદ્યોગોના વિકાસ માટે સરકારે કરેલી કેટલીક પહેલ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, માઈક્રોન કંપની દ્વારા 8.25 કરોડ ડોલરના રોકાણને પગલે આગામી પાંચ વર્ષમાં સીધી 5000 નોકરીઓનું સર્જન થશે અને 15000 જેટલા તેની સાથે સંકળાયેલા રોજગાર ઉભા થશે. સાણંદ ખાતે ઉભા થઈ રહેલા માઈક્રોનના આ પ્લાન્ટમાં એસેમ્બલ કરવાનું, ટેસ્ટીંગનું, માર્કીંગનું અને પેકેજીંગનું કામ કરવામાં આવશે અને ડિસેમ્બર 2024 સુધીમાં આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં પ્રાયોગીક રીતે કામ કરી શકાય

- Advertisement -

તે માટે આ પ્લાન્ટમાં ઉત્પાદીત થનારા સેમી-કંડકટર અને ચીપમાં એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવશે. ગુજરાતમાં ધોલેરાને ભવિષ્યના ભારતના સેમી-કંડકટરના શહેર તરીકે વિકસાવાઈ રહ્યું છે એમ કહેતાં ચંદ્રશેખરે ઉમેર્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમી કંડકટરના પ્લાન્ટ ઉભા કરવામાં 50 ટકા નાણાંકીય સહાય કરવાની ખાતરી આપી છે. તદઉપરાંત કેન્દ્ર સરકારે નીતિ વિષયક સુધારા કર્યા છે, નેશનલ કવોન્ટમ મિશન જેવી પહેલ શરૂ કરી છે અને યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સેમી-કંડકટરના અભ્યાસક્રમો શરૂ કરાવ્યા છે.

You Might Also Like

મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી

પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

રામપરાના ખેડૂતો અને ઙજક કંપની વચ્ચેના વિવાદનો સુખદ અંત; વિઘા દીઠ રૂ.2.51 લાખનું વળતર જાહેર

TAGGED: ANAND, employment, Micron, plant
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article G-20ની સફળતા બાદ પીએમ મોદીએ પોલીસ-સુરક્ષા કર્મીઓ સાથે ડીનર કર્યું: વડાપ્રધાને પોતાને સૌથી મોટા મજુર ગણાવ્યા
Next Article ડાકોરમાં VIP દર્શનનો નિર્ણય પરત ખેંચાયો: હવેથી 500 રૂપિયામાં કોઈપણ વ્યક્તિ વીઆઇપી દર્શન નહીં કરી શકે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોમનાથ-પ્રભાસ પાટણમાં તહેવારો પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ: રામનવમી, ચેટીચાંદ, રમઝાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
દારૂ અને નોનવેજના સેવનના કથિત વિડીયોથી મંદિરની ગરિમા જોખમાઇ
થાનગઢ પંથકના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું ખનન યથાવત
વઢવાણના વસ્તડી ગામે રેતી ચોરીનો ધમધમતો કારોબાર
મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી
પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ગુજરાત

પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?