રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં-1 ટીપી સ્કીમ નં.22-રૈયાનાં જાહેર રસ્તા પર વાહન વ્યવહારને અડચણ રૂપ લોખંડનાં પાઈપનું થયેલું ગેરકાયદેસર દબાણ-બાંધકામ તથા વોર્ડ નં.11 ટી.પી.સ્કીમ નં.24(મોટામવા)ને લાગુ વોંકળોમાં નડતરરૂપ ચાર ઝુંપડા તથા વોર્ડ નં.12, ટી.પી. સ્કીમ નં.15-વાવડીના પી.જી.વી.સી.એલ. કચેરીથી આવાસ યોજના સુધીનો 18.00 મી. ટી.પી. રોડમાં ફેન્સીંગ તથા ખેતીનું દબાણ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11125 ચો.મી.ની જમીન ખુલ્લી કરાવી છે.
મનપાની ટીપી શાખા દ્વારા ડિમોલીશન 11125 ચો.મી જમીન ખુલ્લી કરાવાઈ

Follow US
Find US on Social Medias