આપણાં બાપ-દાદાના વખતમાં બગીચાઓ પ્રેમીઓની રાજધાની હતાં, હવે હોટેલ્સના રૂમ કે કોમર્શિયલ ઓફિસો તેમના સભાસ્થળો બની ગયા
ગુજરાતી છોકરાંઓ પ્રેમિકા માટે દારૂ, મટન, વ્યસન અને મોડાં સૂઈ મોડાં ઊઠવા સુધીની કુટેવો છોડી આપે, પછી આગળ જતાં એ પ્રેમિકા પત્ની બને ત્યારે કેટલાક કિસ્સામાં પારિવારિક સભ્યો અને જીગરજાન મિત્રોની કુરબાની પણ લઈ લેતી હોય
- Advertisement -
ગમતી વ્યક્તિને તેના પ્રેમી/જીવનસાથી જોડે જોઈ ઈર્ષા, ગુસ્સો કે લઘુતાની લાગણી ન થાય તો ગમતી વ્યક્તિ માટેનો આપણો પ્રેમ સાચો : પત્ની/પ્રેમિકાના પરપુરુષ કે પતિ/પ્રેમીના પરસ્ત્રી સાથેના સંબંધોને જ્યારે આપણે હળવાશથી લેતાં થઈ જઈશું ત્યારે ઘણી જિંદગીઓ બચી જશે
હવા, પાણી અને ખોરાક અથવા રોટી, કપડાં અને મકાનને ખરી રીતે ત્યારે જ ભોગવી શકાય જ્યારે જીવનમાં પ્રેમ જેવું કોઈ તત્ત્વ હોય
રંડીબાજ પુરુષને કોઈપણ સ્ત્રી અપનાવી શકે પરંતુ વેશ્યા સ્ત્રીને કોઈ પુરુષ બહેન બનાવવા પણ રાજી થતો નથી, કહેવાનો મતલબ એટલો જ કે ક્યારેક પુરુષો ઈચ્છે તો કપડાં કાઢ્યા વિના પણ નાગા થઈ શકે
- Advertisement -
લગ્ન બાદ જો દિવસ લાંબો અને રાત ટૂંકી ન લાગે તો સંબંધોમાં પ્રેમની ઉણપ હોવાનું સમજી લેવું : કોઈપણ રિલેશનમાં દૈહિક કે માનસિક રોમાન્સ જોઈએ, રોમાન્સ વિનાના સંબંધો આત્મા વિનાના શરીર જેવા – મૃત
યુવા છોકરી કરતા વયસ્ક સ્ત્રી સાથે પ્રેમ કરવાની મજા કઈક અલગ, કોલેજીયન છોકરાં કરતા વેપારી પુરુષ સાથે લફડું કરવાની મૌજ કઈક જુદી : ઝેન ઝી યુવકોની નવી આદત – પોતાનાથી દસ-બાર વર્ષ મોટી, ભરાવદાર બાંધાવાળી, મેરિડ કે ડિવોર્સી વુમનને વહાલ કરવું
વિશ્ર્વની સૌથી મહાન લોકશાહી ધરાવતા સ્વતંત્ર દેશમાં ઈચ્છાનુસાર બે-બે પ્રેમીઓ રાખી શકાય પણ બે-બે પતિ કે પત્ની રાખવાની પરવાનગી કેમ નહીં હોય? કાયદેસરના પતિ-પત્નીની જેમ કાયદેસરના પ્રેમી કે પ્રેમિકા હોય તો અફેર્સ નાબૂદ થઈ જાય
મનુષ્ય સિવાયના નર-માદા એકબીજાને ‘આઈ લવ યુ’ કહેતા નથી છતાં તેઓ એકબીજા સાથે સ્નેહ ને સંભોગ કર્યા જ કરે : જે રીતે કોઈને પૂછીને પ્રેમ ન થાય તે રીતે જેને પ્રેમ કરતાં હોઈએ તેને પૂછવું પડે કે, ‘ડૂ યુ લવ મી?’ અને જો તેનો જવાબ ‘યસ’ હોય તો એ પ્રેમ, પ્રેમ નથી



