સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટની જુદી જુદી બેઠકોની ચૂંટણીઓ તબક્કાવાર યોજાઇ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીની યુવા પાંખ ઈઢજજએ પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે આજે કોમર્સ ફેકલ્ટીના રજિસ્ટર ગ્રેજ્યુએટના ઉમેદવાર તરીકે સૂરજ બગડા તથા સાયન્સ ફેકલ્ટી માટે અંકુર રાણપરીયાએ ફોર્મ ભર્યું છે. ત્યારે યુવરાજસિંહ જાડેજા સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સમર્થનમાં ઉમટી પડ્યા હતા.
યુનિ.ના સેનેટની ચૂંટણીમાં CYSS પેનલે ઝંપલાવ્યું, ઉમેદવારી નોંધાવી

You Might Also Like
TAGGED:
candidature, CYSSpanel, election, Rajkot, registered, saurashtrauniversity, Senate
Follow US
Find US on Social Medias


