ખાસ-ખબર સંવાદદાતા
ગિરનાર પરિક્રમા પૂર્ણ કરીને કોમી એકતા પ્રતીક સમાન ઉપલા દાતારની જગ્યા ખાતે ભાવિકોની ભીડ જોવા મળી હતી ત્યારે ઉપલા દાતાર જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા સીડી પાસે ચા પાણીનું પરબ વિના મુલ્યે શરુ કરવામાં આવ્યું હતું તેની સાથે ઉપલા દાતાર દર્શન કરવા આવતા ભાવિકો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં ઉપલા દાતારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ઉપલા દાતાર જગ્યામાં ભાવિકોની ભીડ
