By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    3 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    3 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    3 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી દેવીદાસ અને મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રા.લિ.નું કરોડોનું કૌભાંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શ્રી દેવીદાસ અને મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રા.લિ.નું કરોડોનું કૌભાંડ
રાજકોટ

શ્રી દેવીદાસ અને મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રા.લિ.નું કરોડોનું કૌભાંડ

Khaskhabar Editor
Last updated: 2021/11/25 at 5:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરાની કામગીરી કરતી આઉટસોર્સિંગ એજન્સીએ ઓપરેટરોનાં પગાર અને પી.એફ. હડપ કર્યા.

આઉટસોર્સિંગ એજન્સીનાં કૌભાંડો અંગે કલેક્ટર-મામલતદારમાં અનેક ફરિયાદો છતાં પરિણામ શૂન્ય

આઉટસોર્સિંગ એજન્સીની આડોડાઈથી કોમ્પ્યૂટર ઓપરેટરોની હાલત દયનીય

રાજકોટ મહાનગરપાલિકામાં મેન પાવર સપ્લાયરનો કોન્ટ્રાક્ટ ધરાવતી ‘જી. ડી. અજમેરા મેન પાવર સપ્લાય’ એજન્સી દ્વારા કામદારોના પી.એફ. જી.એસ.ટી. સી.જી.એસ.ટી., ઈ એસઆઈસીના કરોડો રૂપિયાની ઉચાપત કરી આચરેલા કૌભાંડોનો એક પછી એક પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં આવેલા જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરાની કામગીરીમાં આઉટસોર્સિંગ એજન્સીના કાળા કારનામાઓનો સામે આવ્યા છે. અજમેરા એજન્સીની જેમ જ શ્રી દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સી અને મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ રાજકોટે પણ ઓપરેટરોના પી.એફ. સહિતની રકમમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.

Contents
જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરાની કામગીરી કરતી આઉટસોર્સિંગ એજન્સીએ ઓપરેટરોનાં પગાર અને પી.એફ. હડપ કર્યા.આઉટસોર્સિંગ એજન્સીનાં કૌભાંડો અંગે કલેક્ટર-મામલતદારમાં અનેક ફરિયાદો છતાં પરિણામ શૂન્યઆઉટસોર્સિંગ એજન્સીની આડોડાઈથી કોમ્પ્યૂટર ઓપરેટરોની હાલત દયનીયશ્રી દેવીદાસ અને મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ દ્વારા ઓપરેટરોને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવ્યું નથી, પગાર સ્લીપ અપાતી નથી ! દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ એજન્સી દ્વારા ભરતી કરાયેલાં ઓપરેટરોનાં પગારમાંથી દર મહિને 730 બોનસ પેટે કપાત કરાય છે, કર્મચારીઓનાં પી.એફ. એકાઉન્ટ ખોલાયા નથીમીડિયેટ રીક્રુટ એજન્સીને મહિનાઓ અગાઉ બ્લેકલિસ્ટ કરી દેવાઈ છે અને કર્મચારીઓનો બે મહિનાનો પગાર બાકીશ્રી દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સી અને મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની નાલાયકી

કોર્પોરેશનમાં અજમેરા એજન્સી અને જિલ્લા તંત્રમાં મીડિયેટ રિક્રુટમેન્ટ તથા દેવીદાસ ટ્રસ્ટ દ્વારા મોટી ઉચાપત
છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન ‘ખાસ-ખબર’ દ્વારા કોર્પોરેશનની એજન્સી ‘જી. ડી. અજમેરા મેનપાવર સપ્લાય’ના કૌભાંડો ઊઘાડાં કરવામાં આવી રહ્યાં છે. જાણવા મળતી વિગતો મુજબ ગૌરવ અજમેરાનાં આ કૌભાંડોની નોંધ અતિ ઉચ્ચ સ્તરે લેવાઈ છે અને તેમાં કેટલાંક મોટાં માથાઓની સંડોવણી ખૂલવાની પણ પૂરેપૂરી સંભાવના છે. આવી જ રીતે કલેકટર તંત્ર હેઠળ આવતી કામગીરીનું આઉટ સોર્સીંગનું કામ મીડિયેટ રિક્રુટ મેનેજમેન્ટ પ્રા. લિ. દ્વારા અને શ્રી દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ દ્વારા થાય છે. આ બેઉ એજન્સીઓ પણ શોષણનાં તમામ સીમાડાઓ વટાવી ચૂકી છે. ભોગ બનનાર કર્મચારીઓએ કલેકટરને રજૂઆત પણ કરી છે. ન્યાયપ્રિય, કડક કલેકટર અરૂણ મહેશ બાબુ આ અંગે યોગ્ય પગલાં લેશે તેવી પીડિતોને અપેક્ષા છે.

- Advertisement -

શ્રી દેવીદાસ અને મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ દ્વારા ઓપરેટરોને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવ્યું નથી, પગાર સ્લીપ અપાતી નથી ! 

દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ એજન્સી દ્વારા ભરતી કરાયેલાં ઓપરેટરોનાં પગારમાંથી દર મહિને 730 બોનસ પેટે કપાત કરાય છે, કર્મચારીઓનાં પી.એફ. એકાઉન્ટ ખોલાયા નથી

મીડિયેટ રીક્રુટ એજન્સીને મહિનાઓ અગાઉ બ્લેકલિસ્ટ કરી દેવાઈ છે અને કર્મચારીઓનો બે મહિનાનો પગાર બાકી

શ્રી દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સી દ્વારા રાજકોટ મામલતદાર કચેરીમાં આઉટસોર્સિંગથી ફાળવેલા ઓપરેટરોનો નિયમીત પગાર થતો નથી. ઈ-ધરા ઓપરેટરનો ઓક્ટોબર મહિનાનો પગાર પણ હજુ સુધી બાકી છે. ગાંધીનગરથી થયેલ હુકમ મુજબ દિવાળીના તહેવારનો પગાર વહેલા ચૂકવવાનો હોય છતાં હજુ સુધી પગાર ચૂકવાયેલો નથી. આ ઉપરાંત ઓપરેટરોના પગારમાંથી દર મહિને પી.એફ.ની રકમ કપાત કરવામાં આવે છે પરંતુ તેઓના પી.એફ. એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા નથી તથા દર મહિને રૂ. 730 બોનસ પેટે કપાત કરે છે તથા ઓપરેટરોને પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી અને ખાલી થયેલ કાર્ટિઝ રિફિલ માટે પરત મોકલવા ઓપરેટર ખર્ચ ભોગવો પડે છે.

આ અગાઉની એજન્સી મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ રાજકોટે દ્વારા તા. 01/07/2020થી તા. 31/05/2021 સુધી કામગીરી કરેલી છે. ત્યારબાદ આ એજન્સીને બ્લેકલીસ્ટ કરવામાં આવેલી છે છતા પણ હજુ સુધી આ એજન્સીના બે મહિનાના પગાર બાકી છે તથા આ એજન્સીએ તા. 01/07/2020થી તા. 31/05/2021 સુધીના પી.એફ. કાપેલુ છે પણ ઓપરેટરોને હજુ સુધી પી.એફ પણ આપેલુ નથી અને પી.એફ. એકાઉન્ટ પણ ખોલાવેલા નથી. એજન્સીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી ત્યારબાદ કલેકટર કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી પણ હજુ સુધી આ મામલે કોઈ નિકાલ આવેલો નથી.

- Advertisement -

મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે રાજકોટ બાદ તા.01/06/2021થી શ્રી દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ)ને કામગીરી સોપવામા આવેલી પણ આ એજન્સી દ્વારા પણ નિયમીત પગાર થતો નથી અને ઓપરેટરોના પગારમાંથી દર મહિને પી.એફ.ની રકમ કપાત કરવામાં આવે છે પરંતુ તેઓના હજુ સુધી પી.એફ. એકાઉન્ટ પણ ખોલાવેલ નથી તથા દર મહિને રૂ. 730 બોનસ પેટે કપાત કરે છે પરંતુ ઓપરેટરોને ચૂકવાતા નથી અને કરાર મુજબ લઘુતમ વેતન પણ ચૂકવવામાં આવતું નથી તથા ઓપરેટરોને પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી એટલું જ નહીં પરંતુ સ્ટેશનરીની સામગ્રી લેવા પણ ઓપરેટરોએ પોતાના ખર્ચે આવવુ જવું પડે છે.

શ્રી દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સી અને મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની નાલાયકી

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં આવેલા જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરાની કામગીરીમાં આઉટસોર્સિંગ એજન્સી શ્રી દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સી અને મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે નાલાયકીની તમામ હદ વટાવી ઓપરેટરોના પગાર ચૂકવ્યા નથી ઉપરાંત તેમના પી.એફ. સહિતની રકમ પણ હડપ કરી લીધી છે. શ્રી દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સી અને મીડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ એજન્સી પાસે જ્યારે ઓપરેટરો પોતાનો પગાર માંગવા જાય છે ત્યારે તેમને અપમાનિત કરી કાઢી મૂકવા છે.

આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અને મામલતદાર કચેરીમાં વારંવાર ફરિયાદ પણ કરવામાં આવી છે તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓએ આ અંગે ચોક્કસ ફાયદાની આશાએ બેમાંથી એક પણ એજન્સી પર કોઈ જ પગલાં ભર્યા નથી.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેરમાં સ્પાની આડમાં ચાલતું હતું કુટણખાનું પકડી પડાયું
Next Article સિટીબસ કર્મચારીઓની દાદાગીરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?