By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Happy Birthday King/ ક્રિકેટના વિરાટ કોહલીનો આજે બર્થ-ડે: જાણો તેના રેકોર્ડ વિશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > Happy Birthday King/ ક્રિકેટના વિરાટ કોહલીનો આજે બર્થ-ડે: જાણો તેના રેકોર્ડ વિશે
સ્પોર્ટ્સ

Happy Birthday King/ ક્રિકેટના વિરાટ કોહલીનો આજે બર્થ-ડે: જાણો તેના રેકોર્ડ વિશે

Khaskhabar Editor
Last updated: 2022/11/05 at 11:01 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

આજે અમે તમને વિરાટ કોહલીના 34માં જન્મદિવસ પર તેના 34 યાદગાર રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ:

ભારતીય ક્રિકેટ ટીમના ગૌરવ ગણાતા વિરાટ કોહલી આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જણાવી દઈએ કે કિંગ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ થયો હતો. આપણે બધા જાણીએ છીએ કે કોહલીની ગણના વિશ્વના મહાન ક્રિકેટરોમાં થાય છે. તેની સ્ટાઇલિશ બેટિંગના કારણે તે ‘કિંગ કોહલી’ અને ‘રન મશીન’ જેવા નામોથી ઓળખાય છે. કોહલીએ ખૂબ જ ઓછા સમયમાં ખુદને ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં પોતાને સ્થાન અપાવ્યું છે અને આજે અમે તમને વિરાટ કોહલીના 34માં જન્મદિવસ પર તેના 34 યાદગાર રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ:

- Advertisement -

4⃣7⃣7⃣ international matches & counting 👍
2⃣4⃣3⃣5⃣0⃣ international runs & going strong 💪
2⃣0⃣1⃣1⃣ ICC World Cup & 2⃣0⃣1⃣3⃣ ICC Champions Trophy winner 🏆 🏆

Here's wishing @imVkohli – former #TeamIndia captain & one of the best modern-day batters – a very happy birthday. 👏 🎂 pic.twitter.com/ttlFSE6Mh0

— BCCI (@BCCI) November 5, 2022

- Advertisement -

વિરાટ કોહલીના રેકોર્ડ
1. 2008માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતની અંડર-19 ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો.

2. વિરાટ કોહલી દેવધર ટ્રોફીની ફાઇનલમાં કેપ્ટનશિપ કરનાર બીજા સૌથી યુવા ખેલાડી છે. એમને 2009-10માં દેવધર ટ્રોફીની ફાઇનલમાં કેપ્ટનશિપ કરી હતી. આ દરમિયાન તેમની ઉંમર માત્ર 21 વર્ષ અને 124 દિવસ હતી.

3. એક દાયકામાં 20,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર કિંગ કોહલી એકમાત્ર બેટ્સમેન છે. કોહલીએ 2019માં આ સિદ્ધિ મેળવી હતી.

4. કોહલી ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનાર બેટ્સમેન છે. એમને 2018માં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

5.એક કેલેન્ડર વર્ષમાં સૌથી ઝડપી 1000 ODI રનનો રેકોર્ડ પણ કોહલીના નામે છે.

Character & Conviction. 💪 pic.twitter.com/WuYIpr99Xn

— Virat Kohli (@imVkohli) November 2, 2022

6. 2018માં વર્ષમાં તમામ ICC વાર્ષિક વ્યક્તિગત પુરસ્કારો જીતનાર એકમાત્ર ખેલાડી વિરાટ કોહલી છે.

7. શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટીમો સામે સતત ત્રણ સદી ફટકારનાર કોહલી એકમાત્ર ખેલાડી છે.

8. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 2017માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

9. વિરાટ કોહલી વિશ્વ કપમાં સતત 5 અડધી સદી ફટકારનાર પહેલો કેપ્ટન છે.

10. વિરાટ કોહલી સતત ત્રણ કેલેન્ડર વર્ષ 2016, 2017 અને 2018માં 1000 રન બનાવનાર પ્રથમ ટેસ્ટ અને પ્રથમ ભારતીય કેપ્ટન પણ છે.

11. કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. ટેસ્ટ ક્રિકેટમાં 7 બેવડી સદી ફટકારી છે.

12. કોહલી IPLની 2016ની સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.

13. કેપ્ટન તરીકે વિરાટ કોહલી સૌથી ઝડપી 3000 ODI રન બનાવનાર ખેલાડી પણ છે.

Mobility is key 👌
Video credit – bhau @surya_14kumar pic.twitter.com/SjHH9l2g89

— Virat Kohli (@imVkohli) October 12, 2022

14. વર્ષ 2017માં સૌથી વધુ 11 સદી ફટકારવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે.

15. વેસ્ટ ઈન્ડિઝમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વ્યક્તિગત ODI સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે.

16. કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 4000 રન બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે.

17. ઓસ્ટ્રેલિયા સામે ઘરની ધરતી પર સૌથી વધુ વનડે સદી ફટકારવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે.

18. વિરાટ કોહલી સૌથી ઝડપી 30 અને 35 ODI સદી પૂરી કરનાર બેટ્સમેન પણ છે.

19. T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે.

20. કોહલી વનડેમાં સતત ત્રણ સદી ફટકારનાર પહેલો કેપ્ટન છે.

21. 350 અને તેનાથી વધુના લક્ષ્યનો પીછો કરતી વખતે કોહલીનું પ્રદર્શન હંમેશા શાનદાર રહ્યું છે. તેની કારકિર્દીમાં ત્રણ વખત તેણે સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે.

You Might Also Like

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન

IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન

ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં

TAGGED: birthday, CRICKET, VIRATKOHLI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચીનની કાર્યવાહી બાદ ભારતીય નેવી એલર્ટ: ભારતીય નૌકાદળે ચીની જહાજ પર ચાંપતી નજર રાખી
Next Article રણવીર સિંહે છોડ્યો YRF ટેલેન્ટનો 12 વર્ષનો સાથ, નવી એજન્સી સાથે મૂવ ઑનનું પ્લાનિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
સ્પોર્ટ્સ

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
સ્પોર્ટ્સ

IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?