સૂર્યકુમાર યાદવ એવો ક્રિકેટર છે જે પોતાના અનોખા શોટ્સની સાથે ફેશનેબલ અંદાજના કારણે પણ ફેંસનો ફેવરેટ છે. ટી20 વર્લ્ડ કપ 2022માં સારૂ પર્ફોર્મન્સ આપનાર સૂર્યકુમાર યાદવે પોતાની બોડી પર પેરેન્ટ્સના ફોટોથી લઈને પત્નીના નામ સુધી ઘણા ટેટૂ બનાવ્યા છે.
- Advertisement -
View this post on Instagram
સૂર્યકુમાર પોતાના પેરેન્ટ્સને કેટલો પ્રેમ કરે છે તેનો પુરાવો તેના જમણા હાથના ખભા પર બનેલું ટેટૂ છે. જેમાં તેણે પોતાના માતા-પિતાનો ફોટો બનાવડાવ્યો છે. એવા ઘણા ઓછા સ્ટાર્ટ છે જેમણે ટેટૂ દ્વારા પોતાના પેરેન્ટ્સને સન્માન આપ્યું હોય.
- Advertisement -
View this post on Instagram
જો તમે ફૂલ આર્મ ટેટૂ બનાવવા માંગો છો તો સૂર્યકુમારના ટેટૂ ઈન્સ્પિરેશન લઈ શકો છો. ડાબા હાથમાં બનેલું આ ફુલ આર્મ ટેટૂ ખૂબ જ ક્રિએટીવ છે. તેમાં લવ અને રિસ્પેક્ટ જેવા મોટીવેશનલ શબ્દો પણ લખેલા છે.
View this post on Instagram
સૂર્યકુમારે ચેસ્ટ પર ડાબી બાજુ એક ટેટૂ બનાવ્યું છે જેને Maori ટેટૂ કહે છે. આ પ્રકારની પેટર્ન પરંપરાગત હોય છે. જે પોતાની સંસ્કૃતિ અને ઈતિહાસ દર્શાવે છે અને તેને સન્માનની રીતે ડ્રો કરાવવામાં આવે છે. ત્યાં જ તેની નીચે સૂર્યએ પત્નીના નામનું ટેટૂ પણ કરાવ્યું છે.
View this post on Instagram
સૂર્ય કુમારે આ ઉપરાંત પોતાના હાથ અને પગ પર બે બીજા પણ ટેટૂ બનાવ્યા છે પગ પરના ટેટૂ પર લખ્યું છે “એક વખતમાં એક સ્ટેપ” ત્યાં જ હાથ વાળા ટેટૂનો મતલબ છે, “જીવન એ છે જેને તમે બનાવો છો.”
View this post on Instagram
સૂર્યકુમારે હાલમાં જ હાથ પર આંખ વાળુ ટેટૂ બનાવ્યું હતુ જે ખૂબ જ વધારે સ્ટાઈલિશ લાગી રહ્યું છે.