આ સેલ્ફી ઈટલીના પીએમ મેલોનીએ COP28 Summit વખતે ક્લિક કરી હતી. આ ફોટોમાં બન્ને સ્માઈલ કરી રહ્યા છે. મેલોનીએ બાદમાં આ સેલ્ફીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી કહ્યું કે COP28માં સારા મિત્ર. #Melodi.
UAEમાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરના ઘણા મોટા નેતા દુબઈ પહોંચ્યા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઈટલીના પીએમ જોર્જિયા મેલોનીની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
COP28 Summit વખતે ક્લિક કરી સેલ્ફી
આ સેલ્ફી ઈટલીના પીએમ મેલોનીએ COP28 Summit વખતે ક્લિક કરી હતી. આ ફોટોમાં બન્ને સ્માઈલ કરી રહ્યા છે. મેલોનીએ બાદમાં આ સેલ્ફીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી કહ્યું કે COP28માં સારા મિત્ર. #Melodi. જણાવી દઈએ કે આ સમયે PM મોલોનીએ હેશટેલ મેલોડીનો ઉપયોગ કર્યો છે.
આ પહેલા COP28 સમિટમાં ભાગ લેનાર વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની કેમેસ્ટ્રી જોવા મળી હતી. બન્નેની એક સાથે હસતા અને વાતચીત કરતા ફોટો વાયરલ થઈ રહ્યા છે.
Thank you, Dubai! It’s been a productive #COP28 Summit. Let’s all keep working together for a better planet. pic.twitter.com/xpQLQJBmQk
— Narendra Modi (@narendramodi) December 1, 2023
સમિટમાં હાજરી આપવા પહોંચ્યા હતા PM મોદી
જણાવી દઈએ કે PM મોદી દુબઈમાં આયોજિત સીઓપી28 સમિટમાં હાજરી આપ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ભારત માટે રવાના થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રહ્યું કે દુબઈ તમારો ધન્યવાદ. સીઓપી28 સમિટ શાનદાર રહી. એક સારી પ્લેનેટ બનાવવા માટે મળીને કામ કરતા રહીશું.