વર્લ્ડ ’ટ્રી ઓફ લાઈફ’થી પ્રેરિત થઈને દુબઈમાં એક લક્ઝરી ઈમારત બનાવવામાં આવી છે. તેનું નામ ઊુૂફ રાખવામાં આવ્યું છે. તેમાં 48 રહેઠાણો છે અને દરેકની કિંમત 23 કરોડ રૂપિયા છે.
તેની વેબસાઈટ અનુસાર, ટાવરમાં રહેઠાણો વોટરસાઇડ હશે. તેનો પોતાનો અલગ વોટરફોલ, વડના ઝાડની સજાવટ હશે. આ અવતાર ફિલ્મની દુનિયા જેવો જ હશે. તેમાં સ્પા અને ઓપન એર સિનેમા પણ હશે.