By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફાસીવાદ ખતમ કરવાના નારા સાથે બાંગ્લાદેશમાં લોકો રસ્તાં પર ઉતર્યા
    1 hour ago
    દક્ષિણ કોરિયાના નૌકાદળનું વિમાન તાલીમ ઉડાન દરમિયાન 4 મુસાફરો સાથે ક્રેશ થયું
    4 hours ago
    અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે; ટ્રમ્પે હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થી કેપની માંગ કરી
    5 hours ago
    એલોન મસ્કે ટ્રમ્પનો આભાર માન્યો, તેમના હોદા પરથી રાજીનામુ આપી ટ્રમ્પ તંત્રને બાય-બાય કહ્યું
    5 hours ago
    એલોન મસ્કના પિતા, એરોલ મસ્ક, જૂનમાં ભારત પ્રવાસ દરમિયાન અયોધ્યાના રામ મંદિરની મુલાકાત લેશે
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઠીક લાગે એ કરો, મારી પાસે બીજા ઘણા કામ : થરૂર
    20 minutes ago
    બંગાળમાં ગુંડાગીરીને ખુલી છૂટ, મમતા પર મોદીના પ્રહાર
    22 minutes ago
    આલ્કોહોલનો એક પેગ પણ સુરક્ષિત નથી, દારૂ અને કેન્સરના વધતા જોખમ વચ્ચે સંબંધ:WHO
    52 minutes ago
    કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકારનો આદેશ, મોકડ્રિલ સ્થગિત: વહીવટી કારણોસર ‘ઓપરેશન શિલ્ડ’ મોકૂફ
    1 hour ago
    હવે એક અધિકારી ત્રણેય સેનાના સૈનિકો સામે કાર્યવાહી કરી શકશે
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    5 hours ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    6 hours ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    1 day ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    2 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    1 day ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    2 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    2 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    3 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાએ કામણ પાથર્યા, પહેલો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    3 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 week ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 day ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત વિરૂદ્ધ કાવતરું! કેનેડા બાદ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોની રેલી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ભારત વિરૂદ્ધ કાવતરું! કેનેડા બાદ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ભારત વિરૂદ્ધ કાવતરું! કેનેડા બાદ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોની રેલી

Khaskhabar Editor
Last updated: 2023/07/06 at 5:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ભારતીય ડિપ્લોમેટને કરાયા ટારગેટ

ખાસ-ખબર સંવાદદાતા
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આગચંપી અને હોબાળા બાદ હવે કેનેડા અને લંડનમાં મોટા પ્રદર્શનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાલિસ્તાન સમર્થકોએ 8 જુલાઈએ ’કિલ ઈન્ડિયા’ નામની રેલી બોલાવી છે, જેમાં ભારતીય રાજદ્વારીઓ અને ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ટ્વિટર પર લંડનમાં રેલીનું પોસ્ટર જોવા મળ્યું છે. કેટલાક અનામી ટ્વિટર હેન્ડલ્સ દ્વારા આ પોસ્ટરને લોકો સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું હતું.

- Advertisement -

અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમેરિકા સ્થિત શીખ્સ ફોર જસ્ટિસના જનરલ કાઉન્સેલ ગુરપતવંત સિંહ પન્નુ કેમેરા પર દાવો કરી રહ્યો છે કે વૈશ્ર્વિક શીખ સમુદાય પંજાબને આઝાદ કરવા માટે શાંતિપૂર્ણ અને લોકશાહી પ્રક્રિયા બનાવી રહ્યો છે. તેણે દાવો કર્યો છે કે દરેક ભારતીય રાજદ્વારી, પછી તે બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે યુરોપિયન દેશોમાં હોય, નિજ્જરની હત્યા માટે જવાબદાર છે.

હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ઉલ્લેખ
હકીકતમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના મોટા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગુરુદ્વારાની બહાર થોડા દિવસો પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે ખાલિસ્તાન સમર્થકોનો આરોપ છે કે આ હત્યા ભારત દ્વારા કરવામાં આવી છે. અહેવાલ અનુસાર લંડનમાં ઓનલાઈન વાયરલ થઈ રહેલા પોસ્ટરમાં પણ આ જ લખવામાં આવ્યું છે, જેમાં લોકોને ભારતીય દૂતાવાસની બહાર એકઠા થવાની અપીલ કરવામાં આવી છે. પોસ્ટરમાં બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને બર્મિંગહામમાં ભારતના કોન્સ્યુલ જનરલ ડો. શશાંક વિક્રમની તસવીરો છે. તસવીરોમાં તેમને હત્યારા તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

You Might Also Like

ફાસીવાદ ખતમ કરવાના નારા સાથે બાંગ્લાદેશમાં લોકો રસ્તાં પર ઉતર્યા

દક્ષિણ કોરિયાના નૌકાદળનું વિમાન તાલીમ ઉડાન દરમિયાન 4 મુસાફરો સાથે ક્રેશ થયું

અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે; ટ્રમ્પે હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થી કેપની માંગ કરી

એલોન મસ્કે ટ્રમ્પનો આભાર માન્યો, તેમના હોદા પરથી રાજીનામુ આપી ટ્રમ્પ તંત્રને બાય-બાય કહ્યું

એલોન મસ્કના પિતા, એરોલ મસ્ક, જૂનમાં ભારત પ્રવાસ દરમિયાન અયોધ્યાના રામ મંદિરની મુલાકાત લેશે

TAGGED: canada, india, KHALISTAN, LONDON, RALLY
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય સેનાની જાસૂસી માટે સીમા પર અત્યાધુનિક ડ્રોન તૈનાત કર્યા
Next Article દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગેસ લીક થતાં 24ના મોત: મૃતકાંક વધવાની શક્યતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખોડિયાર ડાયમંડ કારખાનામાંથી 61 લાખના હીરા ચોરી કરનાર ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ચોમાસાંને ધ્યાનમાં રાખીને યાજ્ઞિક રોડ પરનો બોક્સ કલ્વર્ટનો રાપ્ટ સ્લેબ 5ૂર્ણ કરવા આદેશ
22 જૂનના ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરની દેખરેખમાં પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ
તાલાલા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પદાધિકારીઓની સર્વાનુમતે વરણી
હરિદ્વારના ભગીરથ ગંગા તટે ભાગવતાચાર્ય ડૉ.મહાદેવપ્રસાદ દ્વારા અમૃતપાન કરાવાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ફાસીવાદ ખતમ કરવાના નારા સાથે બાંગ્લાદેશમાં લોકો રસ્તાં પર ઉતર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીય

દક્ષિણ કોરિયાના નૌકાદળનું વિમાન તાલીમ ઉડાન દરમિયાન 4 મુસાફરો સાથે ક્રેશ થયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે; ટ્રમ્પે હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થી કેપની માંગ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?