By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    23 hours ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    1 day ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    1 day ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    1 day ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    1 day ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    1 day ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    1 day ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    1 day ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    3 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગોંડલના ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ કરનારનો ભૂતકાળ કલંકિત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ગોંડલના ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ કરનારનો ભૂતકાળ કલંકિત
જુનાગઢ

ગોંડલના ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ કરનારનો ભૂતકાળ કલંકિત

Khaskhabar Editor
Last updated: 2024/06/11 at 4:37 PM
Khaskhabar Editor 12 months ago
Share
4 Min Read
SHARE

રાજુ, દેવ અને સંજય સોલંકી વિરુદ્ધ દોઢ ડઝન ફોજદારી કેસ

જયરાજસિંહના પરિવારને બદનામ કરવાનું કાવતરું?

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢના યુવાનનું અપહરણ કરી હથિયાર બતાવી નગ્ન વિડીયો ઉતારવા સહિતના મામલે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાને ખોટી રીતે ફસાવવામાં આવતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે. જયરાજસિંહ અને ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ઉપરાંત સાત લોકો પર ફરિયાદ દાખલ કરનારા ફરિયાદી અને તેના પરિવારનો ભૂતકાળ તપાસતા ચોંકવનારી વાસ્તવિકતાઓ પ્રકાશમાં આવી છે જેણે આખાય મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. ગોંડલ ગણેશ પર ફરિયાદ કરનાર ફરિયાદી સંજય સોલંકી અને તેના પરિવારના સભ્યો દેવ સોલંકી તથા રાજુ સોલંકી ગુન્હાહિત ઈતિહાસ ધરાવે છે. સંજય સોલંકી અને તેના પરિવાર સામે કુલ 17 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં મારામારી અને લૂંટ સહિતના અનેક ગુનાઓ સામેલ છે. સંજય સોલંકીના પરિવારજનો રાજુ બાવનજી સોલંકી વિરુદ્ધ 12 ગુના નોંધાઈ ચૂક્યા છે, દેવ રાજુ સોલંકી વિરુદ્ધ 2 ના નોંધાયા છે, સંજય રાજુ સોલંકી વિરુદ્ધ 3 ગુના નોંધાયા છે. વર્ષ 2014થી આ આખોય સોલંકી પરિવાર ગુન્હાહીત ઈતિહાસ ધરાવતો હોવાનું માલૂમ પડે છે

સંજય, દેવ અને રાજુ સોલંકી કુખ્યાત અપરાધી, અનેક ગુનાઓમાં સાથે સંકયાળેલા આરોપી
સંજય અને દેવ ઉપરાંત તેના પિતા રાજુ સોલંકી અનેક ગુનામાં ભાગીદાર છે. એ કહેવું અતિશયોક્તિભરેલું નહીં લાગે કે સંજય, દેવ અને રાજુ સોલંકી કુખ્યાત અપરાધી અને અનેક ગુનાઓમાં સંકયાળેલા રેઢિયાળ આરોપી છે. સંજય, દેવ અને રાજુ સોલંકી સામે હત્યાના પ્રયાસ, મારામારી, લૂંટ, વ્યાજખોરી, ગેરકાયદે હથિયાર, અપહરણ, પોલીસ પર હુમલો અને જુગાર સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ પૈકી એક આરોપીએ ગણેશ ગોંડલ સામે પણ ખોટો કેસ દાખલ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સંજય, દેવ અને રાજુ સોલંકી પર ક્યાં-ક્યાં ગુનાઓ ક્યારે-ક્યારે નોંધાયા છે?
08/07/2014માં અપહરણની કૌશિષ અને માર મારવાનો ગુનો
08/10/2014માં પોલીસ પર હુમલાનો કેસ
29/10/2014માં ઘોડી પાસાના જુગારનો કેસ
20/10/2014માં જુગાર પર રેડ કરવા ગયેલા અજઈં સહિતના પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો અને પોલીસની ગાડીઓમાં નુકસાન પહોંચાડ્યું
4/4/2016 માં અપહરણ કરીને ઢોર માર મારીને લૂંટનો ગુનો
12/3/2016ના રોજ એક વ્યક્તિએ રસ્તા પરથી સાઈડમાં હટી જવાનું કહેતા તે વ્યક્તિ અને તેની પત્નિ પર પણ હુમલો કર્યો, ત્યારબાદ ફરિયાદીના ઘરે તલવાર ભાલા જેવા હથિયારો લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી
29/9/2017ના રોજ જૂની અદાવતમાં ધારિયા વડે હુમલો, મારામારી અને ગેરકાયદેસર હથિયારની ફરિયાદ
14/12/2017ના રોજ જૂની અદાવતમાં ફરિયાદીના ઘરે જઈ સોડા બોટલો વડે હુમલો અને ફરિયાદીને તમંચો બતાવી જાનથી મારી નાખવાની ધમકી
2/6/2020માં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગુનો
1/2/2022 સામે જોવા જેવી સામાન્ય બાબતમાં લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી
16/8/22ના રોજ રાજુના દારૂના ધંધાની પોલીસ ફરિયાદ કરાવનાર વ્યક્તિને લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યાની ફરિયાદ
27/9/2023ના રોજ જૂની અદાલતનું મનદુ:ખ રાખી ફરિયાદીને લોખંડના પાઇપ વડે બેફામ માર માર્યો,હત્યાના પ્રયાસ સહિતની ફરિયાદ નોંધાઇ
28/6/23ના રોજ મધુરમ ગેટ પાસે ફરિયાદીએ દાંડિયા ક્લાસના સ્ટીકર ચોટડવાની ના કહેતા સંજય સોલંકી સહિતના શખ્સોએ ફરિયાદી પર પથ્થર અને લોખંડના પાઇપથી કર્યો જીવલેણ હુમલો
19/8/23ના રોજ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પ્રોહિબિશનનો ગુનો

- Advertisement -

You Might Also Like

રાત્રે 8:30થી 9 સુધી બ્લેકઆઉટ માટે સ્વેચ્છાએ સંપૂર્ણ લાઈટ-વીજળી બંધ રાખવા તંત્રની અપીલ

કોરોના વાયરસથી ગભરાટ વગર સાવધાની રાખવી હિતાવહ : જૂનાગઢ જિલ્લા કલેકટર

જૂનાગઢ ડીડીઓએ પુલની સ્થળ તપાસ કરી: ગુણવત્તાની ચકાસણી કરવા માંગ ઉઠી

કોડીનારમાં પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે લોકજાગૃતિ રેલી યોજાઈ

સોમનાથમાં રિજિયોનલ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપ યોજાઈ ગયો

TAGGED: crime, Ganesh Jadeja, GONDAL, tarnished past
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PM આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવાશે
Next Article જૂનાગઢ દામોદર કુંડ પાછળ કરોડો ખર્ચ્યા પણ સમસ્યા ઠેરની ઠેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

રાત્રે 8:30થી 9 સુધી બ્લેકઆઉટ માટે સ્વેચ્છાએ સંપૂર્ણ લાઈટ-વીજળી બંધ રાખવા તંત્રની અપીલ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
જુનાગઢ

કોરોના વાયરસથી ગભરાટ વગર સાવધાની રાખવી હિતાવહ : જૂનાગઢ જિલ્લા કલેકટર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
જુનાગઢ

જૂનાગઢ ડીડીઓએ પુલની સ્થળ તપાસ કરી: ગુણવત્તાની ચકાસણી કરવા માંગ ઉઠી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?