રાજકોટ ગઈ કાલે રાત્રે જનાના હોસ્પિટલમાં માનસિક રીતે અસ્થિર વ્યક્તિ મળી આવતા સિક્યોરિટી જગદીશભાઈ તથા વિજયસિંહ દ્વારા પુછપરછ કરતા મુળ વેરાવળ ના હોવાનું જાણવા મળેલ હોય જે અનુસંધાને પરિવારની શોધખોળ કરતા આશિષભાઈ લાડવા નામ જાણવાં મળ્યું હતું અને બે દિવસથી ધીરેથી ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું જગદીશભાઈ દ્વારા સેવાભાવી સંસ્થા કંભકાર સેવા સંસ્થાનો સંપર્ક કરી કમલેશભાઈ તથા ભરતભાઈ દ્વારા વેરાવળ ખાતે રહેતા તેમના પરિવારને સોંપી માનવતા મહેકાવી હતી.
રાજકોટ ઝનાના હોસ્પિટલના સિક્યોરિટીની સરાહનીય કામગીરી

Follow US
Find US on Social Medias