By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં “ફેન્ટમ કેટાલીટીક રિએક્ટર પ્લાન”નો ઇ-શુભારંભ કરાવતા મુખ્યમંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં “ફેન્ટમ કેટાલીટીક રિએક્ટર પ્લાન”નો ઇ-શુભારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ

અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં “ફેન્ટમ કેટાલીટીક રિએક્ટર પ્લાન”નો ઇ-શુભારંભ કરાવતા મુખ્યમંત્રી

Khaskhabar Editor
Last updated: 2021/06/26 at 11:29 AM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

“વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ” ક્ષેત્રે રાજ્યમાં શરૂ થયો વિકાસનો નવો અધ્યાય

ગુજરાતે કલાઇમેટ ચેન્જ – ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સંવર્ધન માટેનો વાતાવરણ શુદ્ધિનો માર્ગ દેશને બતાવ્યો છે – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

“ફેન્ટમ કેટાલીટીક રીએકટર”(FCR) ટેક્નોલોજીથી સજ્જ CETPનો લાભ વટવા જી.આઇ.ડી.સી.ના 700 જેટલા ઉદ્યોગોને મળશે.
રાજ્યમાં ઔદ્યોગિક ગંદા પાણી શુદ્ધિકરણના ૩પ CETP ૭પ૦ એમ.એલ.ડી ક્ષમતા સાથે કાર્યરત છે-વધુ ૧૯ કાર્યરત કરાશે
કન્વેન્શનલ ટેકનોલોજીના સ્થાને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ સમયની માંગ છે
સૌ સાથે મળી ગ્રીન-કલીન ગુજરાતનો સંકલ્પ પાર પાડીએ.

Contents
“વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ” ક્ષેત્રે રાજ્યમાં શરૂ થયો વિકાસનો નવો અધ્યાયગુજરાતે કલાઇમેટ ચેન્જ – ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સંવર્ધન માટેનો વાતાવરણ શુદ્ધિનો માર્ગ દેશને બતાવ્યો છે – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની વટવા જી.આઇ.ડી.સી.માં “ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર” પ્લાન્ટના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથેસાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસની બાબતમાં અગ્રેસર રહ્યુ છે.

- Advertisement -

હાલમાં ભારત સરકાર દ્વારા મહત્વના ૨૦ માપદંડોના આધારે રાજ્યોનું મુલ્યાંકન કરવામાં આવ્યુ જેમાં ગુજરાત પાંચ માપદંડોમાં – FDI, GDP, Exports, રોજગાર અને વોટર મેનેજમેન્ટ જેવા મુલ્યાંકનમાં સર્વશ્રેષ્ઠ છે.

મુખ્યમંત્રીએ વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યુ હતું.

- Advertisement -

વટવા જીઆઈડીસીમાં ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીએ નવી ફેન્ટમ કેટાલીટીક રીએકટર (FCR) ટેક્નોલોજીથી સજ્જ સ્થાપિત કરેલા આ CETPનો લાભ વટવા જીઆઇડીસીના લગભગ 700 જેટલા ઉદ્યોગોને મળશે અને પર્યાવરણ કાયદાના માપદંડોનુ સરળતાથી પાલન દ્વારા વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના ૧૦૦ ટકા નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા વિશ્વની સૌપ્રથમ એવી એમીશન ટ્રેડીંગ સ્કીમના સુરતમાં સફળતાપુર્વક અમલીકરણથી આપણે હવામાં તરતા રજક્ણો રુપી પ્રદુષકોની માત્રામાં આશરે ૨૦% જેટલો ઘટાડો કરી શક્યા છીએ. સુરત વિસ્તારમાં એમીશન ટ્રેડીંગ સ્કીમની સફળતાને ધ્યાને લઇ અમદાવાદમાં આશરે ૨૪૦ ઉદ્યોગોમાં સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જે અદ્યતન ટેક્નોલોજીથી પર્યાવરણની સુરક્ષાનું એક ઉદાહરણ છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઔધોગિકરણ સાથે પ્રકૃતિ સંવર્ધન ક્ષેત્રે લેવાયેલ વિવિધ નિર્ણયો વિશે જણાવ્યુ કે, જેતપૂર, અમદાવાદ, વડોદરા, સુરત જેવા વિસ્તારોના ઊદ્યોગોના ઔદ્યોગિક ગંદા પાણીના શુદ્ધિકરણ બાદ પર્યાવરણીય રીતે સલામત સ્થળે દરીયામાં ઉંડે નિકાલ કરવા માટે પાઇપલાઇન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાઇપલાઇન પ્રોજેક્ટથી પાણીના પ્રદુષણની સમસ્યા હલ થઇ શકશે, નદીઓના પાણીની ગુણવત્તા નોંધપાત્ર સુધારો આવશે અને ૯૨% જેટલા લઘુ ઉદ્યોગોને સીધો લાભ મળશે.

વિજયભાઇએ જણાવ્યું કે, ઔદ્યોગિક એકમોમાંથી ઉદભવતા ગંદાપાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટે રાજ્યમાં સંયુક્ત ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાંટ ની વ્યવસ્થાને વેગ આપ્યો છે. હાલમાં રાજ્ય માં કુલ ૩૫ સંયુક્ત ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાંટ કાર્યરત છે. રાજ્યમાં ૧૯ જેટલા નવા સામુહિક ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાંટનું આયોજન કરવામાં આવેલ છે. આ શુદ્ધિકરણ પ્લાંટમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીએ કહ્યું છે કે, ક્લાયમેન્ટ અને એન્વાયરમેન્ટને સુરક્ષીત રાખવા માટેનું આગોતરુ આયોજન ખુબ જ જરુરી છે. જે માટે આપણે સૌ નાગરીક જળ, હવા, અને જમીનનું સંતુલન જાળવવા માટે સંયુક્ત પ્રયાસો કરીશું તો જ આપણી આવનારી પેઢીને ઉત્તમ પર્યાવરણ તથા ભવિષ્ય આપી શકીશું. તેમ તેમણે જણાવ્યું હતું.

આ સંદર્ભમાં પર્યાવરણ સંરક્ષણ આયોજનના ભાગરુપે ઘણા વર્ષૉ પહેલેથી જ ગુજરાતમાં ક્લાયમેન્ટ ચેંજનો અલાયદો વિભાગ શરુ કરવામાં આવેલો છે. સમય સાથે કદમ મીલાવતા વોટર મેનેજમેન્ટ, ઘરગથ્થા ગંદાપાણીનો શુધ્ધિકરણ બાદ ઉદ્યોગોમાં પુન:વપરાશ, સોલાર પોલીસી, ઇલેક્ટ્રીકલ વીહીકલ પોલીસી જેવા મહત્વના નિર્ણયો ગુજરાતે લીધા છે.

પર્યાવરણ જાળવણી માટે વિશ્વભરમાં સૌ ચિંતિત છે અને તેના સંરક્ષણ માટે ઉદ્યોગો ક્લીનર પ્રોસેસ અને ક્લીનર ટેકનોલોજીના કન્સેપ્ટને વધુને વધુ અપનાવતા થયા છે. આપણે સૌ જાણીએ છે કે પર્યાવરણના કાયદાઓ દિન પ્રતિદિન વધુ કડક થઇ રહ્યા છે અને કુદરતી સ્ત્રોતો પણ ઓછા થઇ રહ્યા છે આવા સંજોગોમાં કન્વેન્શનલ ટેક્નોલોજીના સ્થાને એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ એ તાતી જરુરીયાત છે એમ તેમણે જણાવ્યું હતું.

ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોતાના મતવિસ્તારમાં દેશનો સૌ પ્રથમ વોટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટેનો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર પ્લાન્ટ પ્રસ્થાપિત થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્લાન્ટ રાજ્યના અને દેશના અન્ય ઔધોગિક વસાહતો માટે પણ ઉદાહરણરૂપ સાબિત થશે તેવો ભાવ ગૃહરાજ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ગૃહ રાજ્યમંત્રીએ આ પ્રસંગે ગ્રીન એન્વાયરમેનના પ્રખરી સ્વ.શંકરકાકાને હ્યદયપૂર્વક યાદ કરીને આ પ્રસંગે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ આ સંદર્ભે વિશેષમાં કહ્યું કે, વટવા જી.આઇ.ડી.સી. અને રાજ્યની અન્ય જી.આઇ.ડી.સી.ને પ્રદૂષણમુક્ત કરવા સ્વ. શંકરકાકા હરહંમેશ કાર્યરત અને સેવારત રહ્યા છે. શંકરકાકા દ્વારા લેવાયેલ અનેકવિધ પહેલના પરિણામસ્વરૂપ આજે દેશનો સૌપ્રથમ ફેન્ટમ કેટાલિસ્ટ રીએક્ટર પ્લાન્ટ વટવા જી.આઇ.ડી.સી.માં પ્રસ્થાપિત થયો છે.

પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે જી.એ.સી.એસ.સી.એલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ ઔધોગિક વિકાસ ક્ષેત્રમાં ગુજરાતે હરહંમેશ અગ્રેસર રહ્યું હોવાનું જણાવી ઔઘોગિક વિકાસની સાથે રાજ્યએ પ્રકૃતિ સંવર્ધન ક્ષેત્રે પણ અગ્રિમતા મેળવી હોવાનું કહ્યું હતું. એમ.એસ.એમ.ઇ. અંતર્ગત મહત્તમ ઉધોગો વિકાસ પામી રહ્યા છે ત્યારે આ તમામ ઉધોગ ઉત્પાદનની સાથે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ કાર્યાન્વિત બને તેવો ભાવ મંત્રી વ્યક્ત કર્યો હતો.

ઔધોગિક વિકાસ કે આર્થિક વિકાસના મૂળમાં ટકાઉ વિકાસની ભાવના રહેવી જોઇએ જેથી આપણે આવનારી પેઢી માટે પણ વારસામાં વિકાસરૂપી વિરાસત મૂકી શકીએ તેમ મંત્રીએ કહ્યું હતુ.

આ લોકાર્પણમાં અમદાવાદ સાંસદ સર્વે કિરીટભાઈ સોલંકી, એચ એસ પટેલ, વન અને પર્યાવરણ વિભાગ અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નટુભાઇ પટેલ, ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારી અને વટવા ઔદ્યોગિક વસાહત મંડળના પદાધિકારીઓ પણ જોડાયા હતા.

You Might Also Like

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ

અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ

અગનગોળા વરસાવતી ગરમીથી લોકો બેહાલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્ય સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે ૪૦ હજાર બેડની અને હાલમાં અગમચેતી રૂપે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Next Article સુરત મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં એક ઉમેદવારની હારથી હંગામો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
અમદાવાદ

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
અમદાવાદ

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?