By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંપૂર્ણ પારીવારિક માહોલમાં જમાવટ લેતો કલબ યુવીનો રાસોત્સવ: ધમાકેદાર પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સંપૂર્ણ પારીવારિક માહોલમાં જમાવટ લેતો કલબ યુવીનો રાસોત્સવ: ધમાકેદાર પ્રારંભ
રાજકોટ

સંપૂર્ણ પારીવારિક માહોલમાં જમાવટ લેતો કલબ યુવીનો રાસોત્સવ: ધમાકેદાર પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2025/09/23 at 5:35 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

કલબ યુવીમાં પ્રથમ નોરતે રંગબેરંગી ડ્રેસમાં મન મુકીને ઝુમતા ખૈલૈયાઓ

ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીના હસ્તે માતાજીની આરતી દ્વારા નવરાત્રીનો પ્રારંભ

- Advertisement -

નવરાત્રી ગ્રાઉન્ડની સજાવટ, માતાજીના ભવ્ય મંદિરના દર્શનથી અભિભુત ખલૈયાઓ-દર્શકો-મહેમાનો

સંસ્કારી, સુરક્ષીત અને ભક્તિસભર નવરાત્રી મહોત્સવમાં સુર-તાલનું સામજય સર્જતા કલાકારોનો કાફલો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

શકિત-ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા ઉમિયાધામ સિદસર પ્રેરીત સાંસ્કૃતીક કલબ યુવી દ્રારા નોખું અનોખું અને સવિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે પ્રધુમન પ્લોટમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ નો ધમાકેદાર પ્રારંભ થયો હતો. કલબ યુવીમાં પ્રથમ નોરતે રંગબેરંગી કપડામાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા.
કલબ યુવીની પરંપરા મુજબ હર વર્ષે રાસોત્સવના મેદાનમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું ભવ્ય મંદિર બનાવાય છે. જેમાં દરરોજ આરતી પૂજન-અર્ચન બાદ જ રાસોત્સવનો કરાય છે. કલબ યુવી દ્રારા આ વર્ષે દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્ય શૈલીમાં 80 ફુટના વિશાળ પટ્ટાંગણ માં જગત જનની મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિર બનાવાયું છે.
કલબ યુવીના પ્રથમ નોરતે કલબ યુવીના ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉમિયાધામના ટ્રસ્ટીઓ જીવનભાઈ ગોવાણી, નીતીનભાઈ પટેલ, ભૂપતભાઈ ભાયાણી, રમણીકભાઈ ભાલોડીયા, નાથાભાઈ કાલરીયા, કાંતીભાઈ ઘેટીયા, રમેશભાઈ રાણીપા, કૌશીકભાઈ રાબડીયા, પરસોતમભાઈ ફળદુ, જે.ડી. કાલરીયા, તથા સરોજબેન મારડીયા તથા ઉમાભવનની ટીમના હસ્તે માતાજીની આરતી કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા આપ ના પ્રદેશ મંત્રી ચેતનભાઈ કમાણી, શિવલાલભાઇ બારસીયા, રાહુલભાઈ ભુવા, મનોજ કનેરીયા, સંજયસિંહ વાઘેલા, તેજસ ગાજીપરા, પિયુષ ભંડેરી સહીતના ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી કલબ યુવીના મહેમાન બન્યા હતા.
કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે નવરાત્રીના પ્રારંભે ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. કલબ યુવીમાં દરરોજ કેટેગરી વાઈસ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપવામાં આવે છે. જેમાં કલબ યુવી માં પ્રથમ નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ રૂસિકા પનારા, ઘેટીયા ધારા ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ વ્રજ ગોલ, શુભમ ચિલ્ડ્રન પ્રિન્સેસ ભકિત વાછાણી, અશિતા ડેડાણીયા, ચિલ્ડ્રન પ્રિન્સ વાછાણી, નિશીત વિરોજા, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ યુતી કાસુન્દ્રા, રીયા કાસુન્દ્રા, ટીવન્કલ ભાલોડી, વેલ ડ્રેસ પ્રિન્સ શાપરીયા દેવ, કાસુન્દ્રા કાવ્ય, કાથરોટીયા દેવ, પ્રિન્સેસ તરીકે પ્રિયંકા, આન્સી વાછાણી, ધાર્મી નંદાણીયા, પ્રિન્સ દલસાણીયા કિર્તન, ભૂત હેત, હિંગરાજીયા સાહીલ વિજેતા બન્યા હતા.
કલબ યુવી ના નવરાત્રી મહોત્સવમાં ચુનીદા કલાકારો નો કાફલો સિંગર તરીકે મયુર બુધ્ધદેવ, અક્ષિલ પટેલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડીયા, કલબયુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીના આ નવરાત્રી મહોત્સવમાં સુર તાલનું ભવ્ય સામ્રાજય સજર્યુ હતુ. 16 વર્ષ પૂર્વે કલબ યુવીની શરૂઆત કરવામાં આવી હતી પાટીદાર સમાજના વડીલોની ઉપસ્થિતીમાં સમાજના દિકરા-દિકરીઓ નવરાત્રીનો આનંદ માણે અને સાથે સાથે જગત જનની ની આરાધના કરે કલબ યુવીનું આ કદમ અનેક આયોજકો માટે પ્રેરણારૂપ બન્યું છે. કલબ યુવી એ પરિવારના તમામ સભ્યો સાથે માણી શકાય તેવા પારીવારિક માહોલમાં, નવી પરંપરાઓ, ભકિત સાથે સંસ્કૃતિનું માધ્યમ બન્યુ છે. રંગીલા રાજકોટની ઉત્સવપ્રિય જનતા અને યુવાધનમાં નવલી નવરાત્રી ને વધાવવા રાત પડેને કલબ યુવીમાં ગરબે ઘુમવાનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ના માર્ગદર્શન હેઠળ 108 ની ટીમ કાર્યરત છે.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ IOTનું મોડેલ સિટી બની શકે : AICTE ચેરમેન
Next Article સમસ્ત રામાનંદી સાધુ સમાજના 7,000થી વધુ ખેલૈયાઓ પ્રથમ વખત એક સાથે દાંડિયા રમ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?