By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કલબ યુવી દ્વારા સતત 16માં વર્ષે સૌરાષ્ટ્રનાં સૌથી મોટાં નવરાત્રિ મહોત્સવનું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કલબ યુવી દ્વારા સતત 16માં વર્ષે સૌરાષ્ટ્રનાં સૌથી મોટાં નવરાત્રિ મહોત્સવનું આયોજન
રાજકોટ

કલબ યુવી દ્વારા સતત 16માં વર્ષે સૌરાષ્ટ્રનાં સૌથી મોટાં નવરાત્રિ મહોત્સવનું આયોજન

Khaskhabar Editor
Last updated: 2024/09/17 at 4:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં કલબ યુવીના 12000 ખેલૈયાઓ ધૂમ મચાવશે
ખેલૈયાઓ માટે બારકોડ પાસની વ્યવસ્થા: આધુનિક ટેકનોલોજીના સથવારે ગ્રાઉન્ડની સજાવટ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ શહેરમાં કલબ યુવી નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય, અદ્ભુત આયોજન કરવામાં આવે છે ત્યારે 15 વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરિત ‘કલબ યુવી નવરાત્રિ મહોત્સવ-2024’ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. 16માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રિ મહોત્સવ માણે તે માટેનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. રાજકોટ શહેરમાં ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રિ મહોત્સવ યોજાશે.

રાજકોટના ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ સામે કલબ યુવી દ્વારા તા. 3-10થી 11-10 દરમિયાન રાજકોટના આંગણે પારીવારિક માહોલમાં યોજાનારા નવરાત્રિ મહોત્સવની સમગ્ર પાટીદા સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે. જગત જનનીની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતિને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્વારા સતત 16માં વર્ષે અનેરૂ આયોજન થઈ રહ્યું છે.

અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે સૌરાષ્ટ્રભરમાં આગવુ નામ ધરાવતી ઉમિયાધામ સિદસર પ્રેરિત કલબ યુવી નવરાત્રિ મહોત્સવ નવા રંગ-રૂપ સાથે કલબ યુવી નવરાત્રિ મહોત્સવની તૈયારી શરૂ થઈ ચૂકી છે. એડવાઈઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ. એમ. પટેલ, કાંતીભાઈ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયાની ટીમ સાથે 15 સભ્યોની કોર કમિટીમાં દિનેશભાઈ ચાપાણી, હર્ષિતભાઈ કાવર, હરીભાઈ કલોલા, રજનીભાઈ ગોલ, અતુલભાઈ ભુત, રેનીસભાઈ માકડીયા, દિનેશભાઈ વિરમગામા, યોગેશભાઈ કાલરીયા, વસંતભાઈ કનેરીયા, ચંદ્રેશભાઈ શીરા, દિલીપભાઈ ઝાલાવડીયા, રવિભાઈ ચાંગેલા, હસુભાઈ નાર, ચેતનભાઈ ભુત, કિશન સિણોજીયા ઉપરાંત 91 સભ્યોની કમિટી સાથે મળીને તૈયારીઓનો શુભારંભ કર્યો છે.

- Advertisement -

નવરાત્રિ મહોત્સવમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગ્રાઉન્ડ 1,06,400 સ્કવેર ફૂટ મેદાનમાં 12000 ખેલૈયાઓ રમી શકે અને 30000 દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રિનો આનંદ માણી શકે તે માટે સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ, મહેમાનો-આમંત્રિતો માટે ખાસ 6 ગેલેરી, સ્પોન્સરશીપ કંપની માટે 25થી વધુ પેવેલિયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આકર્ષક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં 50 ફૂટની એલ.ઈ.ડી.થી સજ્જ મિકસર સ્પેસ તેમજ મેઈન સ્ટેજ ફરતે રાઉન્ડ એલ.ઈ.ડી. સ્ક્રીન ફોરમેટથી સજાવટ થશે. કમલ સાઉન્ડ દ્વારા 2,50,000ની હાઈટેક વી.ટી.એક્સ. લાઈન ઓરે સાઉન્ટ સિસ્ટમ, ફૂડઝોન, કેન્ટીન, ઈન્ટરનલ પાર્કિંગ તથા ટાઈટ સિક્યોરિટી સહિતનું પ્લાનીંગ અમલી બનાવ્યું છે. સમગ્ર ઈવેન્ટનું લાઈવ પ્રસારણ તથા સ્પોન્સર દાતાઓની પ્રોડક્ટને ઉજાગર કરાશે. કલબ યુવીની વેબસાઈટ યુટયુબ તથા ફેસબુક લાઈવ દ્વારા નવરાત્રિનું દુનિયાભરમાં લાઈવ પ્રસારણ થશે તથા કલબ યુવી નવરાત્રિ મહોત્સવ સ્થળે ખેલૈયાઓ તથા દર્શકો માટે એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે.

કલબ યુવી નવરાત્રિ મહોત્સવમાં ચુનંદા કલાકારોનો કાફલો સૂર-તાલની સુરાવલીના સથવારે ખેલૈયાઓને ડોલાવે તેવું આયોજન કરાયું છે. જેમાં સીંગર તરીકે મયુર બુદ્ધદેવ, રાજવી શ્રીમાળી, અક્ષિલ પાટીલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડીયા, કલબ યુવી ટીમના મ્યુઝિક કોર્ડીનેટર સુરેશભાઈ જાવિયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવાના આ નવરાત્રિ મહોત્સવમાં સૂર-તાલનું ભવ્ય સામ્રાજ્ય સર્જી સૌને એક તાલે ડોલાવશે.

કલબ યુવીની આ પારીવારિક નવરાત્રિ મહોત્સવ 2024 ખલૈયાના પાસ તેમજ ફોર્મનું વિતરણ કલબ યુવી કાર્યાલય- નક્ષત્ર હાઈટ્સ, નક્ષત્ર-3, રૈયા ટેલિફોન એક્સચેંજ સામે, 150 ફૂટ રીંગ રોડ, (મો. 9408271451), ઉમિયાજી પાન યોગેશ્ર્વર પાર્ક, સહેલી ફેશન પંચાયતનગર ચોક, રૂપ બ્યુટી શોપ સ્વામિનારાયણ ચોક, ક્રિષ્ના ઝેરોક્ષ સરદારનગર મેઈન રોડ, ક્રિષ્ના કેન્ડી સ્પીડવેલ ચોક, રાધે પ્રોવિઝન સ્ટોર અલયપાર્ક નાનામૌવા મેઈન રોડ, શિવમ મેડિકલ સ્ટોર અંબિકા ટાઉનશીપ, વિશ્ર્વા આરઓ અંબાધામ મંદિર પાસે, અંબિકા ટાઉનશીપ, શ્રીનાથ બ્યુટી શોપ સત્યસાંઈ હોસ્પિટલ રોડ, શ્રી રામ સુપર માર્કેટ જીવરાજપાર્ક અંબિકા ટાઉનશીપ, ક્રિષ્ના કેન્ડી સાધુ વાસવાણી રોડ, શ્રી ઉમા લક્ષ્મી મંડપ સર્વિસ જલજીત મે. રોડ, ઉમિયા ચોક પરથી મેળવી શકાશે.

કલબ યુવી અને કેન્સર કેર ફાઉન્ડેશનના ઉપક્રમે વેલકમ ગરબા યોજાશે
કલબ યુવી દ્વારા સમાજમાં કેન્સર જાગૃતિના નવતર પ્રયોગરૂપે આગામી તા. 2 ઓક્ટો.ના રોજ કેન્સર કેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આશરે 3000 જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે રાસ-ગરબાનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના નામાંકિત સાંસ્કૃતિક કલબ ‘કલબ યુવી’માં પ્રથમ વખત કેન્સરના દર્દીઓ પોતાનું દુ:ખ દર્દ ભૂલીને મા શક્તિની ભક્તિમાં લીન થઈ ગરબે ઝુમશે. ગાંધી જયંતીના વિશેષ દિવસે કેન્સરગ્રસ્ત દર્દીઓ પરંપરાગત ટ્રેડીશ્નલ વેશભૂષામાં સજ્જ થઈ ખેલૈયાઓની જેમ ગરબે ઘૂમી મા જગદંબાની આરાધના કરશે. પોતાના દુ:ખ દર્દને સહન કરવાની શક્તિ અને હિંમત મા આદ્યશક્તિ પાસે માગશે. કેન્સરના દર્દીઓ સાથે 250 જેટલા કેન્સર નિષ્ણાત તબીબી સહિત આશરે 9 હજાર જેટલા લોકો આ રાસ ગરબામાં જોડાશે. આ રાસ ગરબાના લાખેણા ઈનામો તરીકે શાળા કોલેજોની 700થી વધુ દીકરીઓને કેન્સર વિરોધી રસી તેમજ મેમોગ્રાફી ટેસ્ટના વાઉચર ગ્રીવા ફાઉન્ડેશન તરફથી આપવામાં આવશે. રાસ ગરબા સાથે કેન્સર જાગૃતિ અર્થે એક નાટક પણ યોજાશે. દીકરીઓ દ્વારા 108 દેવી કવચના પાઠ કરવામાં આવશે. કલબ યુવીના હોદ્દેદારો તથા કેન્સર કેર ફાઉન્ડેશનના અશ્ર્વિનભાઈ સોલંકી, રૂપલબેન કોટક, હંસાબેન પટેલ, જ્યોતિબેન શાસ્ત્રી, જલ્પાબેન કુબાવત, બ્રિજેશ સાપરીયા દ્વારા કેન્સરના દર્દીઓ પોતાની પીડા ભૂલી સમાજની હુંફ મેળવે તેમજ કેન્સર વિશે જાગૃતિ ફેલાય તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: Club UV, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમનાથ મંદિરમાં મહામૃત્યુંજય આયુષ્ય મંત્રજાપ, મહાપૂજા, પુરુષસુક્તના પાઠ, ગૌ પૂજન અને 74 કિલોના લાડુનો ભોગ
Next Article તાલિબાનનો ફતવો: અફઘાનિસ્તાનમાં પોલિયો રસીકરણ પર પ્રતિબંધ મૂક્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?