મોરબીમાં જીલ્લામાં ’સ્વરછતા એ જ સેવા’અભિયાન અન્વયે રાજાવડલા ગ્રામ પંચાયત,વેજલપર ગ્રામ પંચાયત,રણજીતગઢ ગ્રામ પંચાયત સહિતની ગ્રામ પંચાયતોની કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં’સ્વરછતા એ જ સેવા’અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ,ભંગારનો નિકાલ,જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ અભિયાન અન્વયે મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકાની રાજાવડલા ગ્રામ પંચાયત,માળિયા તાલુકાની વેજલપર ગ્રામ પંચાયત,હળવદ તાલુકાની રણજીતગઢ ગ્રામ પંચાયત સહિતની વગેરે ગ્રામ પંચાયતોની કચેરીઓમાં રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયત કચેરીઓમાં રેકોર્ડનું વર્ગીકરણ કરાયું
