શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ઉપસ્થિત રહયા
પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ રાજકોટ ખાતે પધારેલ ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ ધ્વારા ગ્રીન લેન્ડ ચોકડી ખાતે તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસીહ ઠાકુર તેમજ પૃથ્વીસીહ વાળા, હીરેન રાવલ, પરેશ પીપળીયા, કીશન ટીલવા, અમીત બોરીચા, કુલદીપસિહ જાડેજા, પાર્થરાજ ચૌહાણ, પુર્વેશ ભટ્ટ, ગૌરવ મહેતા, દીગેશ વાઘેલા, દર્શન પંડયા, ભાવેશ ટોયટા જયરાજસિહ જાડેજા, જયકીશનસિંહ ઝાલા, સંજય મિયાત્રા, જય દવે, દીગુભા જાડેજા, વિરાજ મડીયા, વિશ્વદીપ જાડેજા, ચંદુભાઈ ભંડેરી, અજય લોખીલ, હેમાંગ પીપળીયા, હાર્દીક કુગશીયા, જયેશ ભાનુશાળી, કુલદીપસિહ જાડેજા, જીતુ ઝાપડીયા, મીલન લીંબાશીયા, મયંક કોટક, મૌલીક પરમાર, નાગજી રાદડીયા, દેવ ગજેરા, પ્રતીક દુબે, પ્રવીણ સેગલીયા, વૃષભા દેશાઈ, દેવકરણ જોગરાણા, જયેશ કુંભારવડીયા, કૃશાલ કિહોર, વિજય વાંક, સંય વાઘર, સહદેવ ડોડીયા, મોહીત પરમાર, મયુર હેરમા, ગોકુલ પટેલ, મહેશ રાઠોડ, કશ્યપ મેદપરા, જય બોરીચા, હાર્દીક ટાંક, શૈલેષ હાપલીયા, કેયુર મશરૂ, કોશલ ધામી, જયપાલ ધામી, પ્રવીણ ચોટલીયા, જસ્મીન મકવાણા સહીતના ઉપસ્થિત રહયા હતા.


