By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    17 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    17 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    17 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    15 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    15 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    15 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    15 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    16 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    17 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચોટીલા: ખનિજ માફિયાઓ અને કથિત પોલીસ કર્મચારીઓના હપ્તારાજનો પર્દાફાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ચોટીલા: ખનિજ માફિયાઓ અને કથિત પોલીસ કર્મચારીઓના હપ્તારાજનો પર્દાફાશ
સુરેન્દ્રનગર

ચોટીલા: ખનિજ માફિયાઓ અને કથિત પોલીસ કર્મચારીઓના હપ્તારાજનો પર્દાફાશ

Khaskhabar Editor
Last updated: 2025/03/24 at 4:25 PM
Khaskhabar Editor 12 months ago
Share
3 Min Read
SHARE

ચોટીલા પ્રાંત દ્વારા ખનિજ વહન અંગે હપ્તા વસૂલીના ઓડિયો વાયરલ કર્યા

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ખનીજના બેરોકટોક ખનન સામે એકમાત્ર ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા રીતસરનો મોરચો માંડ્યો હોય તેવું દૃશ્ય નજરે પડે છે જેમાં એચ.ટી.મકવાણા દ્વારા જ્યારથી ચોટીલા પ્રાંત અધિકારીનો ચાર્જ સંભાળ્યો ત્યારથી ખનિજ માફિયાઓના મનમાં ડર બેસાડી દીધો છે અને દરરોજ ખનિજ ચોરી થતા વહન કરતા ઇસમોને ઝડપી લેવામાં આવે છે આ સાથે અધિકારીઓની રેકી કરતા કેટલાક વોટ્સએપ ગ્રુપ અને ખનિજ વાહનમાં પાયલોટિંગ આપતા મુખ્ય ખનિજ માફિયાઓને પણ કાયદાનું ભાન કરાવ્યું છે તેવામાં હવે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનિજ ચોરી કરતા ઈસમો અને પોલીસ વચ્ચેના હપ્તાખોરી અંગેની સાંઠગાંઠ પણ ખુલ્લી પડી છે જેમાં શનિવારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર ખનિજ વહન કરતા વાહનો ઝડપી લઇ ખનિજ વાહનોને પાયલોટિંગ આપતા બે શખ્સોને ખાનગી કાર સાથે ઝડપી લીધા હતા આ શખ્સોને જે મોબાઈલ સાથે ઝડપી લીધા હતા તેમાં એક રણજીતસિંહ નામના શખ્સનો ફોન પણ આવ્યો હતો અને આ રણજીતસિંહ પોતે એલ.સી.બીમાં ફરજ બજાવતા અને હાલ ચોટીલા ખાતે હોવાનું જણાવતા હતા જ્યારે પ્રાંત અધિકારી દ્વારા કથિત પોલીસ કર્મચારી રણજીતસિંહને બકલ નંબર માંગતા જ પોતે ફોન કાપી નાખ્યો હતો જેથી સ્પષ્ટ રીતે ચોટીલા પોલીસ મથકના ફરજ બજાવતા પોલીસ રણજીતસિંહ ખનિજ માફિયા સાથે સંકલનમાં હોય તેવું સામે આવ્યું હતું આ સાથે ખનિજ માફિયાઓના મોબાઈલમાંથી લીમડી ડી.વય.એસ.પી અને સુરેન્દ્રનગર ડી.વય.એસ.પી સહિત અન્ય પોલીસ કર્મચારી ખનિજ ભરેલા વાહનોના હપ્તા વસૂલી કરતા હોવાના ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા હતા. જેથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ખનિજ માફીયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાના પુરાવા સહિત હપ્તાખોરી સામે આવી હતી. આ તરફ પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ખનિજ માફિયાઓના મોબાઈલ ફોનમાંથી નીકળેલા હત્યાખોરીના ઓડિયો રેકોર્ડિંગ અને વાતચીત અંગેના પુરાવા સાથે સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી કચેરી અને જિલ્લા પોલીસ વડાને રજૂ કર્યા હતા જેના સામે હવે આ તમામ હપ્તાખોરી કરતા પોલીસ કર્મચારીઓ પર કેવા પ્રકારના પગલા ભરાય છે તેની સામે સૌની નજર મંડાયેલી છે.

- Advertisement -

“ખાસ-ખબર” અખબાર દ્વારા છેલ્લા પાંચેક મહિનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનન પ્રકિયા અને તેના વહીવટદારોને ખુલ્લા પાડવાના અનેક અહેવાલો પ્રસિધ્ધ કરી ચૂક્યું છે જેમાં 18 માર્ચના ખનિજ માફીયાઓ તંત્રના “પ્રતાપે” “રવિ” આંબી ગયાનો અહેવાલ પ્રસિધ્ધ કરી તંત્રને ખનિજ માફીયાઓ સાથે વહિવટીયા ખેલનો સંકેત આપ્યો હતો.

“ખાસ ખબર” અહેવાલ બાદ ચોટીલા પ્રાંત દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા ઘટસ્ફોટ

” ખાસ ખબર” ફરી એક વખત અગ્રેસર સાબિત થયું છે જેમાં 18 માર્ચના રોજ જાહેર કરેલા અહેવાલને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનિજ માફિયાઓના મોબાઈલમાંથી વહીવટદારો સાથે ખનિજ માફિયાઓની સાંઠગાંઠનો ઘટસ્ફોટ કર્યો છે.

- Advertisement -

ખનિજ મફિયાઓ સાથે વહીવટીયા ખેલના આક્ષેપથી બચવા હાથ અધ્ધર કરાયા

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનિજ માફિયાઓના મોબાઈલમાંથી કાઢવામાં આવેલ લીમડી ડી.વાય.એસ.પી, સુરેન્દ્રનગર ડી.વાય.એસ.પી અને એલ.સી.બી શાખાના કથિત ઓડિયો રેકોર્ડિંગથી બચવા માટે હાથ અધ્ધર કરી દીધા છે પરંતુ ખરેખર આ વહીવટમાં પોતે સામેલ ન હોય તો પોલીસની સાખ બદનામ કરતા આવા તત્વો વિરુધ્ધ જે તે પોલીસ અધિકારીએ જ ગુન્હો નોંધાવી જરૂરી છે.

You Might Also Like

ધ્રાંગધ્રામાં ફલકુ નદી બની ‘ડેડ ઝોન’ હજારો માછલીઓના મોતથી નદીકાંઠે ચકચાર

મૂળીના ખાખરાળામાં ખનન માફિયાઓ પર ત્રાટકી ડે. કલેક્ટરની ટીમ: 1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા

મૂળી તાલુકાના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફિયાઓ વિરુઘ્ધ ગુનો નોંધાયો

ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે કેનાલ ટચ કિંમતી ગૌચર જમીન પર ગેરકાયદે કબ્જો

TAGGED: chotila, SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર રોડ પર પેપરમિલમાં ભયાનક આગથી કરોડોનું નુકસાન થયાની આશંકા
Next Article મહેન્દ્રનગર પાસે છેલ્લાં બે વર્ષથી ઓવરબ્રિજનું ચાલું કામ ગોકળગતિએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં ફલકુ નદી બની ‘ડેડ ઝોન’ હજારો માછલીઓના મોતથી નદીકાંઠે ચકચાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સુરેન્દ્રનગર

મૂળીના ખાખરાળામાં ખનન માફિયાઓ પર ત્રાટકી ડે. કલેક્ટરની ટીમ: 1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?