પોલીસ સ્ટેશનમાં થતી કામગીરી અંગે બાળકોને પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટએ માહિતી આપી
થોરાળા પોલીસ સ્ટેશનની શાળા નં.76નાં બાળકોએ ગઈકાલે મુલાકાત લીધી હતી. જેમાં બાળકોને ઋઈંછ વિશે, ફોજદારી ન્યાય વ્યવસ્થા વિશે, પોલીસ સ્ટેશનનાં અલગ અલગ ટેબલની કામગીરી અંગે અને પોલીસ કોન્સ્ટેબ્યુલરી વિશે, ટ્રાફીક તથા સાયબર ક્રાઇમ, વિવિઘ શસ્ત્રો વિશે તેમજ પોલીસ હેલ્પલાઇન નંબર વિશે માહિતી મેળવી હતી. આમ શાળા નં.76 નાં બાળકોને પી.આઈ.ભાર્ગવસિંહ ઝણકાટ દ્વારા માહિતી આપવામાં આવી હતી.