મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિ સાથેની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિ સાથેની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ ભુપેન્દ્ર પટેલને સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની મુલાકાત લીધી
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/12/1-35.jpg)
Follow US
Find US on Social Medias