By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂ.187 કરોડના કુલ 49 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂ.187 કરોડના કુલ 49 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ
મોરબી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂ.187 કરોડના કુલ 49 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ

Khaskhabar Editor
Last updated: 2025/03/27 at 4:18 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂ.187 કરોડના કુલ 49 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહુર્તથી મોરબી જિલ્લામાં રોડ કનેક્ટિવિટી સુદ્રઢ થવાની સાથે ડેરી સંલગ્ન પ્રોજેક્ટ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહાનગરપાલિકા તથા રિંગ રોડને લઈને કોઈ મોટી જાહેરાત થાય તેવી આશા સેવાઈ રહી હતી. પરંતુ મુખ્યમંત્રી દ્વારા સ્ટેજ ઉપરથી કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી. મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં આજે મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા મળ્યા બાદ મોરબીમાં તેઓનો પ્રથમ કાર્યક્રમ છે. મહાપાલિકા મળવા બદલ તમામ મોરબીવાસીઓને અભિનંદન. વિકાસકામો ગુણવત્તાવાળા થાય તેવા પૂરતા પ્રયાસ ક2વામાં આવશે. જે કામ અમારા ધ્યાને મુકાઈ છે તે તમામ કામો મંજુર થઈ જ જાય છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સુચવેલ રૂ.30 કરોડના કામ ગઈકાલે મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સૂચવેલ જીઆઇડીસીનું રૂ.90 કરોડનું કામ પણ આજે મંજુર થયું છે. તેઓએ ઉમેર્યું કે કામ ક્વોલિટી વાળા થવા જોઈએ કે ધારાસભ્યોને 5 વર્ષ બાદ એમ થવું જોઈએ કે હવે કયુ કામ મંજુર કરાવવા જવું.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે તેઓ દ્વારા ડેશબોર્ડમાં દરેક જિલ્લાની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લો પ્રથમક્રમે છે. મોરબી સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક કેન્દ્ર છે.મહાપાલિકા મળ્યા બાદ હવે તેને વધુ વેગ મળશે મોરબીમાં વિદેશથી પણ લોકો આવતા હોય છે. એટલે સ્વચ્છતા માત્ર નેતાઓ આવે ત્યારે જ થાય તેવું ન ચલાવી લેવાય. રોજ સ્વચ્છતા થવી જોઈએ. તેમાં બધાએ સહકાર આપવો પડશે.

- Advertisement -

કોંગ્રેસી-આપના આગેવાનોને ડીટેઈન કરાયા

મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દેખાવ માટે પહોંચ્યા હતા રવાપર ચોકડી ખાતે વિરોધ પક્ષના આગેવાનો દેખાવ કરી વિરોધ નોંધાવતા હતા ત્યારે પોલીસ કોંગ્રેસ અને આપના આગેવાનોને ડીટેઈન કરી પોલીસ મથકે લઇ ગયા હતા.

CMની સભા પૂર્વે કાંતિભાઈ ધારાસભ્યએ પૂર્વ તા.પ્રમુખને સ્ટેજ પરથી ઉતારી મૂક્યા

- Advertisement -

મોરબીમાં મુખ્યમંત્રીની સભા પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સ્ટેજ પર નામ ન હોવાથી ધારાસભ્યએ પૂર્વ તાલુકા પ્રમુખને નીચે ઉતરવાનું કહેતા વિવાદ સર્જાયો હતો. મોરબીના રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કરોડો રૂપિયાના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીના આગમન પહેલા જ સ્ટેજ પર તંગદિલી સર્જાઈ.મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા વચ્ચે સ્ટેજ પર વિવાદ થયો. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધારાસભ્યે વાસદડિયાને સ્ટેજ પરથી ઉતરવા જણાવ્યું, કારણ કે કાર્યક્રમ માટેના અધિકૃત યાદીમાં તેમનું નામ ન હતું. સામાન્ય રીતે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિવાળા કાર્યક્રમોમાં સ્ટેજ પર ધારાસભ્યો, સાંસદ, ભૂતપૂર્વ મંત્રી, સરકારી અધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખને સ્થાન આપવામાં આવે છે. આ વિવાદમાં એક વધુ મુદ્દો એ હતો કે કાર્યક્રમ માટે સ્થાપિત હોર્ડિંગ્સમાં મોરબીના ધારાસભ્ય અને કચ્છ-મોરબીના સાંસદના ફોટા મૂકવામાં આવ્યા ન હતા. આ મુદ્દાને લઈને અણબનાવ ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી રહી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે.

You Might Also Like

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

મોરબીમાં લીંબુ વધુ ‘ખાટા’ થયા ! ભાવમાં ચાર ગણો ઉછાળો આવ્યો

ખાડી યુદ્ધની ઝાળ મોરબી સુધી સિરામિક ઉદ્યોગ 25 દિવસ શટડાઉન

મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને સોંપાઈ જવાબદારી

TAGGED: Chief Minister Bhupendra Patel, morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરમાં વીજકર્મીઓ પર સતત હુમલાઓ 4 મહિનામાં 5મી ઘટના, તંત્ર નિષ્ક્રિય?
Next Article કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મોરબી

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મોરબી

મોરબીમાં લીંબુ વધુ ‘ખાટા’ થયા ! ભાવમાં ચાર ગણો ઉછાળો આવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?