By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    3 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 day ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 day ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 day ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 day ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    4 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    5 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    5 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બંન્ને સંસ્કૃતિના સંગમની ઉત્સવ: સોમનાથમાં ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બંન્ને સંસ્કૃતિના સંગમની ઉત્સવ: સોમનાથમાં ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ
ખાસ-ખબરગુજરાત

બંન્ને સંસ્કૃતિના સંગમની ઉત્સવ: સોમનાથમાં ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2023/04/17 at 2:10 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

-રાજનાથસિંહ, ભુપેન્દ્રભાઇ પટેલ, તેલંગણા અને પુડુચેરીના રાજયપાલની હાજરી : આજે એકસ્પો, બીચ, લાઇટ-સાઉન્ડ શો

-કાલે દેવળીયા સફારી પાર્ક, વિવિધ મંદિરની મુલાકાતો : સાંસ્કૃતિક કાર્યક્રમો

- Advertisement -

સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી તામિલનાડુ જઇને વસેલા હજારો લોકોનો આજથી તા. 30 સુધી સોમનાથમાં સંગમ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં આ ભવ્ય કાર્યક્રમનું ઉદઘાટન આજે સવારે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના હસ્તે થયું છે જેમાં તેલંગણા અને પુડુચેરીના રાજયપાલ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઇ બેરા, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, સાંસદ સી.આર.પાટીલ, રાજેશભાઇ ચુડાસમાની હાજરીમાં જાજજરમાન સમારોહ શરૂ થયો છે.

મૂળ તમિલી ઉપરાંત સૌરાષ્ટ્ર તમીલી સહિત 300 લોકોની ઉપસ્થિતિમાં થયેલા આ કાર્યક્રમમાં સોમનાથમાં ઓડીટોરીયમ ખાતે સવારે 11.30 થી 12.30 સૌરાષ્ટ્ર તમિલ જોડાણો અને ઈતિહાસ પર ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન યોજાશે. જે પછી ફૂડ કોર્ટ લન્ચ બાદ 2.30 થી 3.30 વિવિધ થીમ પર સેમીનાર, 3.30 થી 4.30 અમૃત મોલમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્સ્પો, સાંજે 5 થી 7 બીચ ખાતે સ્પોર્ટસ એક્ટીવીટી, સાંજે 7 થી 7.30 સોમનાથ મંદિરમાં સંધ્યા આરતી, રાત્રે 8 થી 8.35 લાઈટ એન્ડ સાઉન્ડ શો અને 8.35 થી 9.10 વાગ્યા સુધી ડ્રોન યોજાશે.

At the majestic land of Somanth, Hon @mansukhmandviya ji, warmly welcomed all delegates who are here for the inaugural ceremony of Saurashtra Tamil Sangamam – a historic moment that brought forth a celebration unifying cultures from far-reaching corners. Here's Some Photos from… pic.twitter.com/k2eTEXGDCe

- Advertisement -

— STSangamam (@STSangamam) April 17, 2023

તા.18ના સવારે 6 થી 7.30- વેરાવળથી દેવળિયા, 7.30 થી 9.30 સફરી પાર્ક, 11.30 થી 12.30 ઓડીટોરીયમમાં એજ્યુકેશન એક્સ્પો, 2.30 થી 3.30 ઓડીટોરીયમમાં નેતાઓ સાથે વાર્તાલાપ, 3.30 થી 4.30 મલ્ટીપર્પઝ હોલમાં કઠપૂતળીનો શો, 5 થી 7.30 સોમનાથ મંદિર દર્શન, જૂનું સોમનાથ મંદિર, પ્રભાસ પાટણ મ્યુઝીયમ, લક્ષ્મીનારાયણ મંદિર, રામમંદિર, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, બલરામજી ગૂફ, ગૌલોક ધામ, વલ્લભાચાર્યજીની હવેલી, હિંગળાજ માતા અને પાંચ પાંડવની ગૂફ, પૌરાણિક સૂર્ય મંદિર, ભાલકા તીર્થ સહિતની મુલાકાત લેશે. જે બાદ રાત્રે 8 થી 9.30 મુખ્ય સ્ટેજ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી આજે સોમનાથ જિલ્લાના પ્રવાસે મુખ્યમંત્રી શ્રી સોમનાથ મંદિરે દર્શન કરી સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં સૌરાષ્ટ્રીયન તમિલોને પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમારોહ થકી એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાકાર થઈ રહી છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી ગુજરાત અને તમિલનાડુ રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું ભવ્ય આયોજન તા.17 થી 30 એપ્રિલ સુધી કરાયું છે.આ દરમિયાન બીચ સ્પોર્ટ્સ, હસ્તકલા જેવા કાર્યક્રમો સહિત સોમનાથમાં ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને તેલંગાણા તેમજ પૂડુચેરીના ગવર્નર શ્રીમતી તમિલીસાઈ સોંદરરાજન, આરોગ્ય-પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં જોડાયા હતા. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમ સાથે યોજવામાં આવી રહેલા આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં મદુરાઈથી વિશેષ ટ્રેન દ્વારા તમિલ બાંધવો વેરાવળ આવી પહોંચતા તેમનું ઢોલ-શરણાઈ સાથે ઉષ્માપૂર્વક સ્વાગત કરાયું છે. સોમનાથ મહાદેવના દર્શન કરશે અને પ્રભાસ ભૂમીમાં રહેલા વિવિધ પાવન તીર્થના દર્શન કરશે તેમજ દેવળિયા સફારીની પણ મુલાકાત કરશે.

Live: શ્રી સોમનાથ મંદિરના સાનિધ્યમાં માનનીય કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહના વરદ્ હસ્તે 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' કાર્યક્રમનો ભવ્ય શુભારંભ. https://t.co/cW4b9l9jCU

— Bhupendra Patel (@Bhupendrapbjp) April 17, 2023

આ કાર્યક્રમ નિમિત્તે સોમનાથમાં બીચ સ્પોર્ટ્સ, હસ્તકલા અને હેન્ડીક્રાફ્ટ, ડ્રોન શો સહિત વિવિધ કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરમ્યાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ હેઠળ સાંસ્કૃતિક વિવિધતાઓને એકતાના સૂત્રમાં બાંધવાનું જે સ્વર્ણિમ કાર્ય આદર્યું છે, તેના ફળસ્વરૂપ બે વિભિન્નતાથી ભરેલી સંસ્કૃતિઓ એક નેજા હેઠળ ભાઈચારાના પાઠને તથા વિવિધતામાં રહેલી એકતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે, આ સુંદર કાર્યનો પૂર્ણ શ્રેય “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સૂત્રધાર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફાળે જાય છે, જેની દીર્ઘદ્રષ્ટિના કારણે આ શક્ય બન્યું છે.

‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ નો શુભારંભ આજે સૌરાષ્ટ્રમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને દેશના રક્ષામંત્રી રાજનાથસિંહની વિશેષ ઉપસ્થિતિમાં થયો છે. 30 એપ્રિલ સુધી ચાલનાર ’સૌરાષ્ટ્ર – તમિલ સંગમ’ માં તામિલનાડુથી આશરે 3000 થી 5000 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્રની મુલાકાત લેશે અને આ રંગારંગ ઉજવણીનો ભાગ બનશે. એક એવો સવાલ છે કે કાર્યક્રમ માટે સોમનાથ મંદિરની પસંદગી જ શા માટે કરવામાં આવી? તો, પ્રખર શિવ ઉપાસકો તરીકે દર વર્ષે હજારો તમિલ લોકો ભારતના સૌથી જૂના જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દર્શને આવે છે અને આ જ કારણ છે કે સૌરાષ્ટ્ર – તમિલ સંગમ માટે સ્થળ તરીકે સોમનાથને પસંદ કરવામાં આવ્યું છે.

ભારત હંમેશા પારસ્પરિક જોડાણને વધુ મજબૂત કરવામાં માને છે અને ભારતીય સંસ્કૃતિ તો વિવિધતાથી પરિપૂર્ણ છે. ભલે આપણે કોઈપણ ભાષા બોલીએ, કોઈપણ પોશાક પહેરીએ પરંતુ આપણું હૃદય ભારતીયતાના એકસૂત્રથી બંધાયેલું છે. વિવિધતામાં એકતા જ આપણી સાચી અને અનન્ય ઓળખ છે. આ પ્રકારના કાર્યક્રમોનો હેતુ માત્ર સાંસ્કૃતિક બંધન જ નહીં પરંતુ કલા, વ્યંજન, કારીગરો, શિક્ષણ, સાહિત્ય અને રમતગમતની પ્રવૃત્તિઓના સંગમને પણ સુદ્રઢ કરશે. પ્રધાનમંત્રીની દીર્ઘ દ્રષ્ટિ અને મક્કમ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર તામિલનાડુના ભાઈ-બહેનોને આવકારવા ઉત્સાહિત છે. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર – તમિલ જોડાણને વધુ મજબૂત બનાવશે અને ’એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરશે.

 

You Might Also Like

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

TAGGED: bhupendrapatel, GIRSOMNATH, Gujarat, GUJARATTAMILSANGAM, mansukhmandaviya, RAJNATHSINGH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજસ્થાનની નંદિની ગુપ્તા બની મિસ ઈન્ડિયા: ઈન્ફાલમાં આયોજિત સમારોહમાં ગત વર્ષની વિજેતા સિની સેટ્ટીએ તાજપોશી કરી
Next Article અમરનાથ યાત્રાની તૈયારી: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આજથી ફિટનેસ સર્ટી.ની શરૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબી

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?