“વિકાસ દિવસ” અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી તથા નવસારીના સાંસદની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વિકાસ દિવસ” અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ…
તા. ૦૮-૦૮-૨૦૨૧ રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂડા વિસ્તારના રીંગરોડનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે
રાજકોટ શહેરની ફરતે આકાર પામી રહેલ રીંગરોડ-૨, ફેઝ-૨ પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જી.પી.એસ.-જી.પી.આર. આધારિત વેબસાઈટ gis.rmc.gov.in નાગરિકોને વિવિધ પ્રકારની માહિતી ઉપલબ્ધ બનાવાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સીટી ડેવ.લી.ના “પાન સિટી" ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ…
“નારી ગૌરવ” દિવસ અંતર્ગત લોન વિતરણ સમારોહ મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે.
રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે “નારી ગૌરવ” દિવસ…
વિપક્ષીનેતાના પાંચમાં વર્ચ્યુઅલ લોકદરબારમાં ૩૦ મિનીટમાં ૩૬ ફરિયાદો નોંધાઈ
નગરજનોનો વર્ચ્યુઅલ લોકદરબારમાં જોડાવા બદલ આભાર માનતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી રાજકોટ મહાનગરપાલિકા…
સુરતમાં ધો. 1થી 3નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણમાં અનેક સમસ્યા
કોરોના કાળ દરમિયાન શિક્ષણ કાર્ય બંધ કરીને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું…
ઇલેક્ટ્રિક બસની ટ્રાયલમાં ઉપસ્થિત રહી પરફોર્મન્સની સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનર અમિત અરોરા
રાજકોટ શહેરના લોકોને અવર-જવર માટે સેવા આપી રહેલ રાજકોટ રાજપથ લી.ની સિટી…
ભાવનગર શહેર-જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓના ઈ-ચિંતન અભ્યાસ વર્ગમાં વકતવ્ય આપતા નિતીન ભારઘ્વાજ
સુરેન્દ્રનગર તથા દેવભુમિ ઘ્વારકા જીલ્લાના ઈચિંતન અભ્યાસવર્ગમાં અંજલીબેન રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યકર્તાઓને…
રાજકોટ મહાનગરપાલિકા હસ્તક આવેલ સિટીબસની ટીકીટમાં ઓનલાઈન સિસ્ટમ દાખલ કરવા તથા સિટીબસ પ્રશ્નો સંદર્ભ રજુઆત કરતા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તક આવેલ સિટીબસની સુવિધામાં વધારો કરવા સંદર્ભ મ્યુનિ.કમિશનરને રજુઆત કરતા…

