Latest સુરત News
બાઇક પર જતાં દંપતી-પુત્રી 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી પટકાતાં કરૂણ મોત
સુરતમાં પતંગની દોરી જીવલેણ બની વેડ રોડ-અડાજણ બ્રિજ પર પતંગની દોરી બચાવવા…
સાહિત્યથી રાષ્ટ્રની રણનીતિ સુધી : સુરત લિટરેચર ફેસ્ટિવલમાં વિચારનો ઉત્સવ
નીતિ, સંસ્કૃતિ અને સભ્યતાનું સંગમ બન્યો સુરત લિટરેચર ફેસ્ટિવલ ‘ભારત 2047’ના વિચારોનું…
સુરતના ઓપલોડના મહિલા મામલતદારે ગળા ફાંસો ખાઈ કર્યો આપઘાત
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને ગમખ્વાર ઘટના સામે આવી…
નાનકડી બાળકી માટે પોલીસ માતા-પિતા બની, ‘હસ્તી’ નામ રાખીને હરખભેર અપનાવી લીધી
તરછોડાયેલી બાળકીની રક્ષક બની સુરત પોલીસ ખાસ-ખબર ન્યૂઝ સુરત સુરતના દેલાડવા ગામના…
મુસ્લિમ ટોપી પહેરેલાં અઅઙ નેતાઓનાં પોસ્ટરથી હોબાળો
સુરતમાં વિશ્ર્વ હિન્દુ પરિષદે ઈસુદાન, ઈટાલિયા અને ચૈતર વસાવાના ચહેરા પર શાહી…
લંડનમાં બેઠાં બેઠાં સુરતના મોલમાં ડ્રગ્સનું પ્રોડક્શન, સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ
ફૂડ ટેસ્ટિંગ લેબમાં 3 યુવક ડ્રગ્સ બનાવતા, જઘૠએ 20 લાખના મુદ્દામાલ સાથે…
સુરત: ‘વ્હાલી દીકરીનો અવસર’; 7 જરૂરિયાતમંદ દીકરીઓના શાહી સમૂહ લગ્ન યોજાશે
પિન્ટુબાપુ પ્રગટધામના સાનિધ્યમાં આયોજન; સોના-ચાંદીના દાગીના સહિત 150 વસ્તુઓ કરિયાવરમાં અપાશે ખાસ-ખબર…
સુરતના અલથાણમાં માતાએ માસુમ પુત્ર સાથે 14માં માળેથી કૂદકો મારતાં પુત્રનું થયું મોત
સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના…
સુરતના પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહિ
સુરતના પલસાણા વિસ્તારના મખીંગા ગામમાં સ્થિત શ્રી બાલાજી કેમિકલ ફેક્ટરીમાં બુધવારે (17…

