Latest ખાસ-ખબર News
મહારાષ્ટ્રમાં સરકાર બદલવામાં મને 4-6 મહિના લાગશે, ભાજપનું ટેન્શન વધારતો શરદ પવારનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13 દેશમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઈં.ગ.ઉ.ઈં.અ. ગઠબંધને…
કાશ્મીરમાં સતત ચોથા દિવસે ત્રાસવાદી હુમલો, જમ્મુ તથા રાજૌરીમાં હાઈએલર્ટ જાહેર
તમામ સ્થળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન: ચાર ત્રાસવાદીઓના સ્કેચ જાહેર કરાયા; 5-5 લાખના…
ચંદ્રબાબુ નાયડુ આંધ્રના PM
પવન કલ્યાણે ડેપ્યુટી CM પદના શપથ લીધા PM મોદી સહિત ભાજપના દિગ્ગજો…
કરોડપતિ કેબિનેટ! મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં 99% મંત્રી પૈસાદાર, 19 મંત્રી સામે ગંભીર કેસ
ADRના જણાવ્યા અનુસાર સાત પ્રધાનોની મિલકતોનું મૂલ્ય 100 કરોડ રૂપિયાથી વધારે ખાસ-ખબર…
ચોમાસાનું દક્ષિણ ગુજરાતમાં આગમન: સૌરાષ્ટ્રની નજીક
હવામાન વિભાગનો નિર્દેશ: સૌરાષ્ટ્રના કાંઠાળક્ષેત્રોમાં ગમે ત્યારે પ્રવેશી જશે ભીષણ ગરમી હીટવેવ…
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં હાઈકોર્ટ દ્વારા આરોપીઓને નોટીસ પાઠવવામાં આવી
સરકારે અરજી કરતા નોટીસ ફટકારાઈ: તા.24ના સુનાવણી: 12 બાળકો સહિત 14ના મોત…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જેકેટ સિક્રેટ ! બ્રાઉન, ગ્રે અને હવે રોયલ બ્લૂ જેકેટ
શપથ ગ્રહણ સમારંભમાં PM મોદીએ પહેર્યું રોયલ બ્લૂ રંગનું ખાસ જેકેટ ખાસ-ખબર…
વિધાનસભા ચુંટણી: આ દિવસે થશે 7 રાજ્યોની 13 સીટો પર મતદાન
કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને…
પ્રધાનમંત્રીએ ત્રીજી વખત શપથ લીધા બાદ લીધો મહત્વનો નિર્ણય: 9.3 કરોડ ખેડૂતોને થશે લાભ
સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ ખેડૂતો અંગે…

