Latest ખાસ-ખબર News
કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય: બોરવેલ માટે સરકારની NOC લેવા રૂ. 10,000નો ચાર્જ
કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય હવે બોર બનાવવા માટે…
મણિપુરમાં આર્મી કેમ્પ નજીક ભૂસ્ખલન, સેનાનાં 50 થી વધારે જવાન દટાયાની આશંકા
મણિપુરમાં આજે અવિરત વરસાદને કારણે 50 થી વધુ પ્રાદેશિક સૈન્યના જવાનો…
મહારાષ્ટ્રમાં ફરી બનશે બીજેપીની સરકાર, દેવેન્દ્ર ફડણવીસ લઇ શકે છે મુખ્યમંત્રી પદના શપથ
છેલ્લા કેટલાક દિવસો મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય અસ્થિરતાનો અંત આવ્યો છે.…
બિહાર: પટનાના હથુઆ માર્કટમાં લાગી ભીષણ આગ, કેટલીય દુકાનો આગની ઝપેટમાં
બિહારની રાજધાની પટનાના હથુઆ માર્કટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ…
દેશમાં 18 હજારથી વધુ નવા કેસ, દૈનિક પોઝિટિવિટીનો રેટ વધીને 4.16 ટકા થયો
છેલ્લા 24 કલાકમાં દેશમાં 39 લોકોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટીનો…
કોરોના સંક્રમણ દરમિયાન થાઇરોઇડ ગ્રંથિ પર અસર પડે છે: ઈટાલીની મિલાન યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસમાં ખુલાસો
સંશોધકોએ જણાવ્યું હતું કે મધ્યમથી ગંભીર ચેપ દરમિયાન, થાઇરોઇડ ગ્રંથિ પર…
અમિતશાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે: જગન્નાથજીની મંગળા આરતી અને રૂપાલમાં જનસભાને કરશે સંબોધન
રથયાત્રાને લઇને અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે, ગુરુવારે સાંજે અમદાવાદ આવી…
ગુજરાતનાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કોરોના સંક્રમિત, હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ
ગુજરાતમાં ધીમે ધીમે પુનઃ કોરોના કેસોમાં વધારો થવા પામ્યો છે. ગતરોજ…
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી ઉદ્ધવ ઠાકરેએ આપ્યું રાજીનામું, આજે ફ્લોર ટેસ્ટ
અડધા કલાક અગાઉ જ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા જેમાં…