By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    17 hours ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    17 hours ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    3 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    3 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    14 hours ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    15 hours ago
    રિલાયન્સ અમેરિકામાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે
    15 hours ago
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    17 hours ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    17 hours ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    17 hours ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    3 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    3 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    2 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    5 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    6 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    7 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકામાં ગાજરને કારણે E.coli જીવલેણ વાયરસ ફેલાયો, એક વ્યક્તિનું મોત થયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકામાં ગાજરને કારણે E.coli જીવલેણ વાયરસ ફેલાયો, એક વ્યક્તિનું મોત થયું
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ગાજરને કારણે E.coli જીવલેણ વાયરસ ફેલાયો, એક વ્યક્તિનું મોત થયું

Khaskhabar Editor
Last updated: 2024/11/19 at 12:38 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

અમેરિકામાં વસતા ગુજરાતીઓ ચેતી જજો. હાલના દિવસોમાં ગાજરને કારણે એક જીવલેણ વાયરસ ફેલાયો છે જેનાથી એક વ્યક્તિનું મોત પણ થયું છે. CDCએ ચેતવણી પર જાહેર કરી છે.

ખરાબ ખોરાક શરીર માટે ખતરનાક બની શકે છે. તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. આવો જ એક કિસ્સો અમેરિકામાં જોવા મળ્યો છે, જ્યાં ગાજર ખાવાથી એક વ્યક્તિનું મોત થયું છે અને 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમેરિકામાં હાલ ગાજરને કારણે જીવલેણ વાયરસ લઈને ભય ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગુજરાતીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે ત્યારે ગુજરાતીઓએ પણ ચેતવું જોઈએ.

- Advertisement -

અમેરિકામાં E.coli વાયરસનો પ્રકોપ

અમેરિકામાં હાલના સમયમાં E.coli વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે જેના કારણે ઓર્ગેનિક ગાજર અને બેબી ગાજરોને અમેરિકાના સ્ટોરમાંથી પરત મંગાવવામાં આવી રહ્યા છે. આ નિર્ણય જીવલેણ વાયરસને લઈને લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અમેરિકામાં ઓક્ટોબર મહિનામાં પણ E.coli વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે મેકડોનાલ્ડ્સના બર્ગર ખાધા પછી ડઝનેક લોકો E.coli વાયરસથી સંક્રમિત થયા હતા.

સીડીસીએ ગાજરને લઈ જાહેર કરી ચેતવણી

- Advertisement -

યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ રવિવારે (17 નવેમ્બર) ગ્રીમવે ફાર્મ્સ દ્વારા મોટા સુપરમાર્કેટમાં વેચવામાં આવતા ગાજર અંગે ચેતવણી જાહેર કરી હતી. સીડીસીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમેરિકાના 18 રાજ્યોમાં અત્યાર સુધીમાં ગાજર સંબંધિત E.coliના સંક્રમણના 39 કેસ નોંધાયા છે.’ ત્યારથી, સીડીસીએ લોકોને ગાજર ન ખાવાની ચેતવણી આપી છે. સીડીસીએ કહ્યું કે ‘અસરગ્રસ્ત ગાજર હવે યુએસ સ્ટોર્સમાં ઉપલબ્ધ નથી, પરંતુ લોકોના ઘરોમાં હોઈ શકે છે. જેને પહેલા ફેંકી દેવા જોઈએ.’

અન્ય દેશોમાંથી પણ ગાજર પરત મંગાવ્યા

યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અનુસાર, ગ્રીમવે ફાર્મ્સે પણ યુએસમાં ગાજરથી ફેલાતા જીવલેણ વાયરસના પ્રકોપને કારણે કેનેડા અને પ્યુર્ટો રિકોના સ્ટોર્સમાંથી ગાજરને પરત મંગાવી લીધા છે. કેલિફોર્નિયા સ્થિત ગ્રિમવે ફાર્મ્સે શનિવારે (16 નવેમ્બર) એક પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે ‘કંપની તેની ખેતી અને લણણીની પદ્ધતિઓની સમીક્ષા કરી રહી છે અને અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે.’

E.coli બેક્ટેરિયાનું સંક્રમણ શું છે?

સીડીસી અનુસાર, એસ્ચેરીચિયા કોલી (E.coli) એ બેક્ટેરિયાના કારણે સંક્રમણ ફેલાય છે. તેના મોટાભાગના રૂપો મનુષ્યો અને પ્રાણીઓના આંતરડામાં રહે છે અને આ હાનિકારક હોતા નથી. પરંતુ કેટલાક ઇ. કોલી બેક્ટેરિયા છે એવા પણ છે જે જીવલેણ બની શકે છે. આ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ રોગોનું જોખમ વધારી શકે છે. આ બેક્ટેરિયાના મુખ્ય લક્ષણોમાં ડિહાઇડ્રેશન, લોહિયાળ ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અને તાવનો સમાવેશ થાય છે.

You Might Also Like

હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ

800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો

દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું

TAGGED: E.coli Outbreak in US, E.coli virus in US
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘એક દેશ એક ચૂંટણીના’ ખરડાને સંસદના શિયાળુ સત્રમાં રજુ કરાશે
Next Article એક જ દિવસમાં 5,05,412 મુસાફરોએ સ્થાનિક રીતે ઉડાન ભરી રેકોર્ડ સર્જ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી: રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે પદભાર સંભાળ્યા બાદ લીધી પ્રથમ મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
2029 સુધીમાં ગુજરાત બનશે ‘રેલવે ફાટકમુક્ત રાજ્ય’: 367માંથી 130 ફાટક પર બ્રિજનું કામ પૂર્ણ
ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: 66 KV, 11 KV અને LT લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે
મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
ઝાફર’સ ટીના 22માં આઉટલેટનો ભક્તિનગર વિસ્તારમાં ભવ્ય પ્રારંભ
કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલે શેકાતા વાહનચાલકો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
આંતરરાષ્ટ્રીય

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
આંતરરાષ્ટ્રીય

800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?