ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહાકાલ ગ્રુપ- રાજકોટ દ્વારા દાંડીયારાસ બાય-બાય નવરાત્રિ મહોત્સવ-2025 આસો સુદ 10 (દશેરા) તા. 2-10-2025 ગુરુવારના રોજ સમસ્ત વાળંદ સમાજ-રાજકોટ તેમજ આસપાસના ગામોમાં વસતા સર્વે વાળંદ સમાજના ખેલૈયાઓનો ફ્રી દાંડીયા રાસ કાર્યક્રમ તા. 2-10-2025 ગુરુવાર સાંજે 6થી 11 કલાકે રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. પાસ વિતરણ આપના નજીકના વોર્ડ વાઈઝ મેમ્બરો પાસેથી મેળવી શકશો, જે દરેક ઈમેજ વોટ્સએપ ગ્રુપમાં મોકલેલ છે. આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી વાળંદ સમાજનું ગૌરવ વધારવા આમંત્રણ પાઠવવામાં આવે છે તો આ કાર્યક્રમમાં આપણે રાજકોટમાં આગવું સ્થાન મેળવી શકીશું.
મહાકાલ ગ્રુપના આગેવાનો અરવિંદભાઈ સોલંકી મો. 9773067752, નીતિનભાઈ રાઠોડ 9879509505, વિપુલભાઈ ભટ્ટી 9824211758, હિમાંશુ બગથરીયા, હિતેષભાઈ ગોહેલ, સંજયભાઈ વાઘેલા, યોગેશભાઈ વાઘેલા, દીપકભાઈ ગોહેલ, સતિષભાઈ પોપટાણી, સંદીપભાઈ પોપટાણી, સચિનભાઈ પરમાર, જેનીભાઈ જોટંગીયા, મનોજભાઈ દસાડિયા, અજયભાઈ મારૂ, અમુલભાઈ ગોહેલ, રવિભાઈ બગથરીયા, વિપુલભાઈ બગથરીયા, રજનીભાઈ ધામેલીયા, કપિલભાઈ સોલંકી, મનોજભાઈ ચુડાસમા, કેયુરભાઈ ભટ્ટી, ઘનશ્યામભાઈ લીંબાણી, મનીષભાઈ મારૂ, જિગ્નેશભાઈ રાવરાણી, બિપીનભાઈ બગથરીયા, રાજ (સન્ની) ગોહેલ, નૈમિષ પી. ધામેલિયા, મહેન્દ્રભાઈ મારૂ, સનતભાઈ રાઠોડ, આશિષભાઈ જે. ધામેલિયા (આરંભ) રાજ ધામેલિયા જહેમત ઉઠાવી રહ્યા છે.
વાળંદ સમાજ રાજકોટ પ્રમુખ દેવુભાઈ કે. વાજા, જય લીંબચ સેવા સહકારી મંડળી, પ્રમુખ એમ. ટી. પરમાર, વાળંદ જ્ઞાતિ કર્મચારી મંડળ, પ્રમુખ રમેશભાઈ સુરાણી, ક્ષૌરકર્મ વાળંદ સમાજ સમિતિ પ્રમુખ ગીરધરભાઈ બગથરીયા, વિદ્યાર્થી સન્માન સમિતિ સુનિલભાઈ સુરાણી, હરેશભાઈ લીંબાણી, સેન મિત્ર મંડળ પોપટપરા, રમેશભાઈ રાઠોડ, પ્રેસ ફોટોગ્રાફર એસો. રાજકોટ પ્રમુખ અશોકભાઈ બગથરીયા તેમજ આ કાર્યક્રમના મુખ્ય દાતા અંજુબેન પાડલીયા કાયાપલટ રાજકોટ ઉપસ્થિત રહેશે.
વાળંદ સમાજના ખેલૈયાઓ માટે 2 ઓક્ટોબરે ‘બાય-બાય નવરાત્રિ’
