ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 25 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.51 ટકા મતદાન થવા પામ્યું છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા જ્યારે કચ્છમાં સૌથી ઓછું 8.8 ટકા મતદાન થવા પામ્યું હતું.
લોકસભાની 26 બેઠકોમાંથી સુરતની બેઠક પર ભાજપનાં મતદાર બિનહરીફ થતા ભાજપમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. આજે રાજ્યમાં 25 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં સવારે 9 વાગ્યા સુધી 10.51 ટકા મતદાન થવા પામ્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર જ્યારે સૌથી ઓછું મતદાન કચ્છમાં થયું હતું.
- Advertisement -
10.57% turnout till 9 am for phase 3 of #LokSabhaElections2024
Assam 10.12%
Bihar 10.03%
Chhattisgarh 13.24%
Dadra & Nagar Haveli And Daman & Diu 10.13%
Goa 12.35%
Gujarat 9.87%
Karnataka 9.45%
Madhya Pradesh 14.22%
Maharashtra 6.64%
Uttar Pradesh 11.63%
West Bengal 14.60% pic.twitter.com/YupOzbyDuQ
— ANI (@ANI) May 7, 2024
- Advertisement -
રાજ્યમાં સવારે 9.00 વાગ્યા સુધી 10.51% મતદાન
બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 %
કચ્છમાં સૌથી ઓછું 8.8% મતદાન
પાટણમાં 10.42%,મહેસાણામાં 10.5% મતદાન
સાબરકાંઠામાં 11.43%, ગાંધીનગરમાં 10.31% મતદાન
અમદાવાદમાં પૂર્વ 9.7%, અમદાવાદ પશ્ચિમમાં 9.5% મતદાન
સુરેન્દ્રનગરમાં 9.43%, રાજકોટમાં 10.5% મતદાન
પોરબંદરમાં 9.3%, જામનગરમાં 9.7% મતદાન
જૂનાગઢમાં 9.8%, અમરેલીમાં 9.3% મતદાન
ભાવનગરમાં 9.7%, આણંદમાં 10.35% મતદાન
ખેડામાં 10.20%, પંચમહાલમાં 9.16% મતદાન
દાહોદમાં 10.94%, વડોદરામાં 10.64% મતદાન
છોટા ઉદેપુરમાં 10.3%, ભરૂચમાં 10.8% મતદાન
બારડોલીમાં 11.54%,નવસારીમાં 10.2% મતદાન
વલસાડમાં 11.65% મતદાન નોંધાયુ