અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના હર્ટફોર્ડના વતની બ્રિટની એડવર્ડ્સ પણ કેસ દાખલ કરનારામાં સામેલ
TikTokએ માતા-પિતાના અધિકારો મર્યાદિત કરી દીધા હતા
ખાસ-ખબર સંવાદદાતા
ચાઇનીઝ એપ ઝશસઝજ્ઞસ સામે અમેરિકામાં હજારો માતા-પિતા એકજૂટ થઇ ગયા છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર આ એપની પ્રતિકૂળ અસરો અંગે 5,000થી વધુ માતા-પિતાએ ઝશસઝજ્ઞસ સામે કેસ દાખલ કરી દીધો છે. ઝશસઝજ્ઞસ એપ એક સમયે અમેરિકામાં તેના મનોરંજક ક્ધટેન્ટ માટે ખૂબ જ લોકપ્રિય હતી. ઉલ્લેખનીય છે કે આ એપ ભારતમાં પ્રતિબંધિત છે. આ મામલે ઘણાં માતા-પિતાએ ઝશસઝજ્ઞસને ડિજિટલ યુગના તંબાકુ કરતા પણ વધુ ખતરનાક નશો ગણાવ્યો છે. આ એપને ટીનેજરોના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર માટે જવાબદાર ગણાવાઈ રહી છે. હવે તેની સામે તપાસ શરૂ થઈ ચૂકી છે. ઝશસઝજ્ઞસ સામે કાનૂની કાર્યવાહીની શરૂઆત ઈહફશળતવયજ્ઞિ.શજ્ઞ ના નેતૃત્વમાં થઇ હતી જે હવે આગળ વધતી જઇ રહી છે. હજારો માતા-પિતા ચીનની માલિકી હેઠળની દિગ્ગજ કંપની સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના હર્ટફોર્ડની વતની બ્રિટની એડવર્ડ્સ પણ ઝશસઝજ્ઞસ સામે કેસ દાખલ કરનારા માતા-પિતામાં સામેલ છે. તે કહે છે કે મારી દીકરીને ઝશસઝજ્ઞસની લત લાગી ગઈ છે. મેં તેની ઝશસઝજ્ઞસ પોસ્ટમાં એવું પણ જોયું કે જેનાથી લાગ્યું કે તે પોતાની જાતને નુકસાન પહોંચાડી શકે છે. તેના પછી મને આ એપના નુકસાન વિશે આભાસ થયો.
માહિતી અનુસાર કેસમાં દાવો કરાયો હતો કે ટિક ટોકે જુલાઈ 2023માં એક વિવાદિત પગલું ભરતાં નવો નિયમ લાગુ કર્યો હતો જેમાં દાવો કર્યો કે કોઈ પણ માતા-પિતા તેમના બાળકના ટિકટોક પર એકાઉન્ટ બનાવાયાના એક વર્ષ બાદ પ્લેટફોર્મ સામે કોઈપણ પ્રકારનો દાવો નહીં કરી શકે.