પત્રકાર આશિષ ડાભીએ પોલીસ કમિશનરને કરેલી અરજીથી બાઘો ‘બાઘા’ જેવો થઈ ગયો
પત્રકારને કહ્યું કે, “તમારી મારી સાથે ભાગીદારી હતી અને તમે મારી પાસે 25 લાખ રૂપિયા માંગ્યા હતાં!”
- Advertisement -
બાઘાએ કહ્યું: “જેલ બાબતે હું Ph.D છું એટલે મને કોઈની બીક નથી, બાળપણમાં જ મેં એક દરબારનું મર્ડર કર્યું હતું, મારી અર્ધી જિંદગી જેલમાં ગઈ છે!”
પોતાની વિરુદ્ધ અરજી થયા પછી બાઘો ભૂરાયો થયો: “હું મારા બાલ-બચ્ચાં અને બૈરીને લઇ ને સ્યુસાઇડ કરું… મારી પાસે 25 લાખ છે જ નહીં!”
- Advertisement -
બાઘાના કોઈ મંદબુદ્ધિ સલાહકારે આપેલી સલાહ મુજબ એ ચાલ્યો અને ફોનમાં ખૂબ બાફયું: બાઘાને ખ્યાલ નથી કે આવા ફોન કોલનું કાયદાની દ્રષ્ટિએ કોઈ જ મૂલ્ય નથી
ખોટા પુરાવા ઊભા કરવા પત્રકારને અનેક વ્હોટ્સએપ્પ મેસેજ કર્યા અને કહ્યું કે, “મેં તમને 25 લાખ આપી દીધા હોત તો સારું હતું, પણ મારે વ્યાજે લેવા પડે એમ હતું, ક્યાંથી આપું!”