By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    2 days ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    2 days ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    3 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    4 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    2 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    2 days ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    2 days ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    2 days ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    2 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    2 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    3 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    4 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    4 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    5 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    7 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘રેરા’માં નોંધણી પૂર્વે જ અનેક બિલ્ડિંગ પ્રોજેક્ટમાં થતાં બુકીંગ: લોકો માટે જાગૃતિ અભિયાન શરૂ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ‘રેરા’માં નોંધણી પૂર્વે જ અનેક બિલ્ડિંગ પ્રોજેક્ટમાં થતાં બુકીંગ: લોકો માટે જાગૃતિ અભિયાન શરૂ થશે
અમદાવાદ

‘રેરા’માં નોંધણી પૂર્વે જ અનેક બિલ્ડિંગ પ્રોજેક્ટમાં થતાં બુકીંગ: લોકો માટે જાગૃતિ અભિયાન શરૂ થશે

Khaskhabar Editor
Last updated: 2024/08/13 at 5:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ઓથોરિટી કડક કાર્યવાહીની તૈયારીમાં: ગ્રાહોકને સાવચેતી રાખી બુકિંગથી દૂર રહેવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

ગુજરાતની રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ધ્યાનમાં આવ્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ પડતા ઘણા વિસ્તારોમાં રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવતું નથી તેમજ નોંધણી કરાવ્યા પહેલાં જ બુકિંગ શરૂ કરી દેવામાં આવે છે. આથી નોંધણી ના કરાવી હોય તેવા રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સામે રેરા ઓથોરિટી કડક કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં છે.

- Advertisement -

બિલ્ડર્સની પ્રિ-લોન્ચની પ્રેક્ટિસ એક ચિંતાનો વિષય છે. બિલ્ડરો પ્રોજેક્ટ્સની રેરમાં નોંધણી કરાવતા પહેલાં ફોટો સહિતની વિગતો સાથે પ્રોજેક્ટ અંગે જાહેરાત કરે છે. આ પ્રથા ઘર ખરીદનારાઓના હિતમાં નથી અને તેમાં તેમની મહેનતની કમાણી ઉપર જોખમ ઊભું થાય છે.
આવું ન થાય તે માટે હવે ગુજરાત રેરા ત્રણ વર્ષ માટે જાગરૂકતા અભિયાન શરૂ કરશે. ગુજરેરાનો જાગૃતિ કાર્યક્રમ સુનિશ્ચિત કરશે કે લોકો સાવચેતી રાખે અને અનરજિસ્ટર્ડ પ્રોજેક્ટસમાં પ્રોપર્ટી બુક કરવાથી દૂર રહે. આ સાથે જ ગ્રાહકો રેરાના અધિકારીઓને આવા પ્રી-લોન્ચ વિશે જાણ કરે. રેરાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં અનેક પ્રોજેક્ટ્સ રજિસ્ટ્રેશન વગર ચાલી રહ્યા છે. આનાથી ઘર ખરીદનારાઓ માટે જોખમ વધી જાય છે. રેરાના કાયદામાં ઘર ખરીદનારાઓના હિતનું રક્ષણ થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

જેમ કે જો બિલ્ડર મિલકતનો કબજો આપવામાં મોડું કરે તો ખરીદદારો વળતર મેળવવા માટે હકદાર છે. વધુમાં, જો બાંધકામની ગુણવત્તા નિયત ધોરણો કરતાં નબળી હોય, તો ખરીદદારો બિલ્ડર સામે રેરા ફરિયાદ નોંધાવી શકે છે.

પણ જો પ્રોજેક્ટ નોંધાયેલો ન હોય તો બિલ્ડર કે ડેવલપર્સ સામે ફરિયાદ થઇ શકતી નથી. જો કોઈ બિલ્ડર કે ડેવલપર પ્રોજેક્ટની રેરામાં નોંધણી કરાવ્યા વગર પ્રોપર્ટીનું વેચાણ કરે છે તો નિયમ મુજબ તેને પ્રોજેક્ટ કોસ્ટના 10 ટકા પેનલ્ટી કરવાની જોગવાઈ છે.

- Advertisement -

You Might Also Like

ભારતે સતત ચોથી મેચ જીતી: નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું

અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું

નાગરવેલનું પાન ટેક્સ ફ્રી, પણ કાથો, ચુનો, કિમામ વગેરે ઉમેરાયા, મીઠા પાન પર 18 ટકા GST ચૂકવવો પડશે

આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર

મોદી-શાહ ટાર્ગેટ, હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે: મેઈલમાં ધમકી

TAGGED: ahmedabad, Awareness campaign, RERA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અવાજની દુનિયાની ઘટના સમાન કભી કભી હવે શબ્દ સ્વરૂપે પ્રસારણ હવે પ્રકાશન સ્વરૂપે
Next Article વી. પી. વૈષ્ણવના શૉ-રૂમનું સીલ ખૂલી ગયું, તમારે ખોલાવવું છે? તો ગાંધીનગરમાં છેડા અડાડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

ભારતે સતત ચોથી મેચ જીતી: નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદ

અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
અમદાવાદ

નાગરવેલનું પાન ટેક્સ ફ્રી, પણ કાથો, ચુનો, કિમામ વગેરે ઉમેરાયા, મીઠા પાન પર 18 ટકા GST ચૂકવવો પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?