હળવદ પોલીસે ટીકર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
3.94 લાખના સોનાના દાગીનાંનો મુદ્દામાલ જપ્ત: પાડોશી યુવક જ નીકળ્યો તસ્કર ખાસ-ખબર…
જર્જરિત ઇમારતો સામે મનપાની લાલ આંખ 90 મકાનોના પાણી-ડ્રેનેજ અને 30ના વીજ કનેક્શન કાપ્યા
જાહેર સલામતી માટે કડક કાર્યવાહી: 80 મિલકતોના જોખમી ભાગો ઉતારી લેવાયા: હજુ…
પોપટપરામાં પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: પિતા-પુત્રી પર હુમલો
મોટરસાયકલ ઉભું રાખવા જેવી સામાન્ય બાબતે ત્રણ શખસોએ મચાવ્યો આતંક: પોલીસે ગુનો…
રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા સરધાર ગામે NSS શિબિર યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13 ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા તાજેતરમાં 6…
ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી ગઈંજનો દાવો: સતત વધતી જાહેર ઉપસ્થિતિ અને વિદેશ…
ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપના અગ્રણીઓએ રાજકોટ મનપાના રૂ. 3604.90 કરોડના બજેટને વધાવ્યું
વિકાસલક્ષી અને જનહિતકારી બજેટ દ્વારા રાજકોટની સુખાકારીમાં થશે વધારો; પિંક બસ, એનિમલ…
ભાવનગરમાં 62510 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા: 232 બિલ્ડિંગોમાં CCTVની બાજ નજર
ધો. 10 અને 12ના પરીક્ષાર્થીઓ માટે 2,197 બ્લોક સજ્જ; શિક્ષણ મંત્રીઓએ તૈયારીઓની…
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં ‘ઇીમલયિં ઝફહસ ઈફળાીત’ યોજાયો: અંદાજપત્ર-2026ની અસરો પર ગહન ચર્ચા
નિષ્ણાત સી.એ. અને અર્થશાસ્ત્રીઓએ 2047ના વિકસિત ભારતના લક્ષ્યાંકને સમજાવ્યો; 200થી વધુ વિદ્યાર્થીઓ…
લોકોના પ્રશ્ર્નો માટે કોર્પોરેશનમાં આક્રમક લડત ચાલું રહેશે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
‘કોંગ્રેસ આપને દ્વાર’ : વોર્ડ નં. 15માં દૂધ સાગર રોડ પર જનસંપર્ક…
સંતશ્રી વેલનાથ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજન: 15 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે
ખર્ચાળ લગ્નના જમાનામાં સમૂહલગ્ન દ્વારા રાહ ચીંધતી સમિતિ દાતાઓ દ્વારા સોના, ચાંદી,…


