ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નગરપાલિકાની વોર્ડ-2 ની પેટા ચૂંટણી મા ભાજપનો કબ્જો યથાવત રાખ્યો જેમાં ભાજપના સોનલબેન દિવ્યેશભાઈ કારેલીયા 846 મતો થી વિજય થયા હતા અને કોંગ્રેસ ના અશ્વિનભાઈ મનસુખભાઈ કેશવાલા ને મળ્યા 234 મત મળ્યા હતા આમ ભાજપ ના મહિલા ઉમેદવાર ભારે બહુમતી વિજય થયા હતા અને તાલાલા નગરપાલિકાના 6 વોર્ડની તમામ 24 બેઠકો પર ભાજપ વિજેતા છે અને કોંગ્રેસની એક પણ બેઠક નથી ત્યારે ખાલી પડેલ વોર્ડ નંબર 2માં પણ ભાજપે કબ્જો યથાવત રાખ્યો હતો.
તાલાલા પાલિકાની વોર્ડ – 2ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય

TAGGED:
BJP, election, junagadh, TalalaMunicipality
Follow US
Find US on Social Medias


