ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
ભાવનગર રોડ પર ત્રંબા ખાતે રાજકોટ લોધિકા સંઘ ખાટે લોકસભાના ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતુ. ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, ડાયરેક્ટર લક્ષ્મણભાઈ સિંધવ, રામભાઈ જલુ, ભીમભાઈ કલોલા, ગૌરવસિંહ જાડેજા.ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપ મહામંત્રી હરેશભાઈ હેરભા નાગદાનભાઈ ચાવડા, સુરેશભાઈ ચાવડા, ઘોઘુભા જાડેજા, યુવા ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા.