પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ અને પ્રદેશ ઉપપ્રમુખ યોગેશ ગઢવી, કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નરેનદ્રસિહ ઠાકુર ઉપસ્થિત રહયા
વિશ્વ પર્યાવરણ દિવસ’ અંતર્ગત શહેર ભાજપ બક્ષીપંચ મોરચા શહેર ભાજપ પ્રમુખ કમલેશ ‘ મિરાણીના માર્ગદર્શન હેઠળ શિક્ષગ્ન સમિતિ સ્કુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, પ્રદેશ ઉપપ્રમુખ યોગેશભાઈ ગઢવી,નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોર રાઠોડ, ગોવીંદભાઈ પટેલ, અનીલભાઈ પારેખ, લલીત વાડોલીયા, જે.પી.ધામેચા, રત્નાભાઈ રબારી, અતુલ પંડીત, કીરીટ ગોહેલ, નીલેશ જલુ, દેવાંગ માંકડ, અજય પરમાર, રાજુભાઈ ચાવડા, નિતીન જરીયા, નરેશ પ્રજાપતી, અરવીંદ સોલંકી, રાજન સિંધવ, રાજુભાઈ ચૌહાણ, વીપુલ માખેલા, ભરત બોરીચા, ધર્મેન્દ્ર ભગત, હેમભાઈ ચૌહાણ, કિરીટભાલઈ પાંધી, જયેશ દુદકીયા, અશોક જાદવ, પુજાબેન ત્રીવેદી, રાજેન્દ્રસિહ જેબલીયા સહીતના ઉપસ્થિત રહયા હતા.
- Advertisement -
આ તકે ઉદય કાનગડે જણાવેલ કે પર્યાવરણની સુરક્ષા એ આજંના સમયની માંગ છે, ત્યારે આપ સીટી ગ્રીન સીટી થાય અને વૃક્ષારોપણ ને વેગ મળે એ માટે આપણે સંક્લપબધ્ધ થઈએ ત્યારે ગુજરાતની સુખ અને સમૃધ્ધિમાં નર્મદા નદીનો ફાળો પણ ન ભુલી શકાય. ત્યારે નર્મદાના જળ થકી જ આજે ગુજરાત સાચા અર્થમાં સ્વર્ણિમ બની રહયું છે. ત્યારે આજે ‘ વિશ્વ પર્યાવરણ દિન’ ના દિવસે આપણે સૌ પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરીએ અને આપણી આવનારી પેઢીઓના સુંદર ભવિષ્ય માટે આપણુ યોગદાન આપીએ.


